હળવદમાં પ્રોહિબીશન કેસમાં પાસા વોરંટ આધારે આરોપીની ધરપકડ

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના વેચાણ સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપી જયરાજ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા (રહે. કળમાદ, તા. મુળી, જી. સુરેન્દ્રનગર) સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી…

હળવદમાં કેબલ ચોરીનો ભાંડાફોડ : ૧ લાખનો મુદામાલ સાથે આરોપી ઝડપાયો

હળવદ તાલુકા ના ચરાડવા-કડીયાણા ગામની સીમમાં થયેલ ઘરફોડ કેબલ ચોરીના ગુનાનો હળવદ પોલીસે પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે.ફરિયાદ મુજબ, મોરબીના રવાપર રોડ પર રહેતા લાલજીભાઈ અણદાભાઈ સવસાણી/પટેલની ચરાડવા-કડીયાણા…

નટખટ સ્મિતે ભર્યું આંગણું, ખુશીઓએ કર્યો વસવાટ

નાનકડી ઢીગલી ઝૈના ફાતેમા ગુલામ મોયુદ્દીન (જન્મ: 28.05.2024) આજે ફરી એકવાર પોતાની નિર્દોષ મસ્તીથી ઘરના દરેક સભ્યના ચહેરા પર સ્મિત લાવી ગઈ. ચહેરા પર લોટના કણો અને આંખોમાં ચમક સાથે…

ધાંગધ્રા–માળિયા બાયપાસ સરા ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા યથાવત, માર્ગ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે લોકચર્ચા તેજ

ધાંગધ્રા–માળિયા બાયપાસ પર આવેલ સરા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાપન એક પડકારરૂપ મુદ્દો બની રહ્યો છે. અહીં ટી.આર.બી. જવાનો દ્વારા વાહનવ્યવહાર નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં સતત વધતી…

ઉનાળાની તાપમાં માનવતાનો શીતલ સ્પર્શ: રાજકોટમાં 100 યુનિટ રક્તદાનથી જીવ બચાવવાનો મહાયજ્ઞ

ઉનાળાના આકરા તાપમાં જ્યારે બ્લડ બેંકોમાં તમામ ગ્રુપના રક્તની અછત અનુભવાઈ રહી છે, ત્યારે રાજકોટમાં માનવતાનું પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું. સ્વ. વિનુભાઈ શંભુભાઈ સૈયાગોરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે, શ્રી મંદ્ રાજચંદ્ર…

ચોટીલા નગરપાલિકા મતગણતરી માટે સંપૂર્ણ તૈયારી: આજે સવારે ૯ વાગ્યાથી પ્રક્રિયા શરૂ

રિપોર્ટ: સંજય નંદેસરિયાચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી–૨૦૨૬ અંતર્ગત આવતી કાલે તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે યોજાવવા માટે આઈ.ટી.આઈ., ચોટીલા ખાતે કાઉન્ટિંગ સેન્ટર નિર્ધારિત કરવામાં આવ્યું છે. ચૂંટણી…

“માનવતા જીતી: ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે સુરક્ષિત મિલન, 181 અભયમ ટીમની સરાહનીય કામગીરી”

મોરબી જિલ્લામાં માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં 181 અભય મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલા પડી ગયેલા વૃદ્ધ મહિલાને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી…

મોરબી જિલ્લામાં મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ: ૨૬ એપ્રિલે શાંતિપૂર્ણ ચૂંટણી માટે તંત્ર સજ્જ

મોરબી જિલ્લામાં મહા નગર પાલિકા, ટંકારા, માળીયા અને વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તા. ૨૬ એપ્રિલ, રવિવારે સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ દરમિયાન મતદાન યોજાનાર છે.…

કોમી એકતાનો અદભૂત ઉત્સવ: આમરણમાં હઝરત દાવલશા પીર સરકારનો ઉર્શ મુબારક ધામધૂમથી ઉજવાશે

આમરણ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત દાવલશા પીર સરકારનો પવિત્ર ઉર્શ મુબારક અને સંદલ શરીફ ૨૯ એપ્રિલ ૨૦૨૬, બુધવારે, ઇસ્લામી તારીખ ૧૧ ઝિલ્કદે ભવ્ય રીતે ઉજવાશે. આ…

“સ્મૃતિઓની સુગંધ અને સપનાઓની ઉડાન: વનાળિયા શાળાનો વિદાય સમારંભ બન્યો પ્રેરણાનો પર્વ”

મોરબી તાલુકાના વનાળિયા ગામે આવેલ શ્રી વનાળિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ વિદાય સમારંભ માત્ર એક પરંપરા નહોતો, પરંતુ લાગણીઓ, સંસ્કાર અને સપનાઓનું સુંદર સંમેલન બની રહ્યો. આ…