રાજકીય રંગ વચ્ચે પણ એકતાનો સંદેશ: ગ્રામ પંચાયત ચૂંટણીથી વિકાસને નવી દિશા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ વાગવા તૈયાર છે. આવનારા ડિસેમ્બર મહિનામાં અંદાજે 10,000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે, જેના કારણે ગામડાંમાં…

ટંકારા નગરપાલિકામાં યુવા શક્તિનો ઉદય? ૨૩ વર્ષની પાયલબેન કુકડિયા પ્રમુખ પદ માટે મોખરે

ટંકારા: ટંકારા નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મળેલા ભવ્ય વિજય બાદ હવે પ્રમુખ પદને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વચ્ચે ૨૩ વર્ષીય શિક્ષિત યુવતી પાયલબેન…

દબાણ નહીં, વિકાસ જોઈએ: ધાર્મિક સ્થળોથી નહીં, દિલોમાંથી દિવાલો દૂર કરીએ

અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં છેલ્લા સમયમાં ધાર્મિક સ્થળો પર દબાણ દૂર કરવાની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. મંદિર હોય કે દરગાહ—બન્ને માત્ર ઈમારતો નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની લાગણીઓનું કેન્દ્ર…

રોજીરોટી સામે બુલડોઝર: શહેરી વિકાસમાં મહિલાઓ ક્યાં ઉભી?

અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન એક ગરીબ મહિલાની લારી જપ્ત થવાથી ઊભો થયેલો હોબાળો માત્ર એક ઘટના નથી—આ સમગ્ર શહેરી ગરીબ વર્ગ, ખાસ કરીને…

જીત પછી જવાબદારી: વિશ્વાસનું જતન, એકતા સાથે વિકાસની નવી દિશા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી જીત માત્ર રાજકીય સફળતા નથી, પરંતુ પ્રજાએ મૂકેલા વિશ્વાસની મોટી જવાબદારી પણ છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે સાચી કસોટી શરૂ થાય છે—કે તેઓ આ વિશ્વાસને કેવી…

હેલ્મેટ ઝુંબેશ કે જનતા પર ભાર? સુરક્ષા સાથે સંવેદનશીલતા જરૂરી

ગુજરાતમાં ૧ મે થી ૩૧ મે સુધી હેલ્મેટના નિયમોના ચુસ્ત પાલન માટે રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. Motor Vehicles Act મુજબ દ્વિ-ચક્રી વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને…

કથામાં કરુણા, રક્તદાનમાં જીવનદાન” — મોરબીમાં ભક્તિ સાથે માનવસેવાનો અનોખો મેળાપ

મોરબીના સનસીટી ગ્રાઉન્ડ ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા, સારંગપુર) ના વ્યાસાસને શ્રી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવથી ઓતપ્રોત આ ધાર્મિક પ્રસંગે માત્ર આધ્યાત્મિક જાગૃતિ…

વાયરલ પરિપત્ર ખોટો સાબિત: પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં, સરકારની સ્પષ્ટતા

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે તેવી અટકળો વચ્ચે સોશિયલ મીડિયા પર એક બનાવટી પરિપત્ર વાયરલ થયો હતો. તેમાં પેટ્રોલમાં 10% અને ડીઝલમાં…

વાંકાનેરમાં માનવતા જીવંત: બિનવારસો મૃતદેહને સન્માનપૂર્વક અંતિમ વિદાય

વાંકાનેર શહેરમાં માનવતાની અનોખી મિસાલરૂપ સેવા કાર્ય ફરી એકવાર ઝળહળી ઉઠ્યું છે. તારીખ 29-04-2026ના રોજ કલકત્તાના પરપ્રાંતિય યુવાનના બિનવારસો મૃતદેહને સન્માનપૂર્વક અંતિમ ક્રિયા આપવાની ભાવનાત્મક અને સેવાભાવી કામગીરી “મચ્છુ કાઠા…

પોલીસની ફરજ પ્રત્યે સંવેદનશીલ કામગીરી: અજાણ્યા મૃતદેહની ઓળખ માટે પ્રયત્નો તેજ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ફરજ પ્રત્યેની જવાબદારી નિભાવી એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માત મોત નંબર-૨૩/૨૦૨૬ હેઠળ બી.એન.એસ.એસ.ની કલમ-૧૯૪ મુજબ નોંધાયેલ બનાવમાં તા. ૨૭/૦૪/૨૦૨૬ના રોજ ઢુવા-માટેલ રોડ…