વાંકાનેરનું ગૌરવ: કવિ રમેશ રાજગોરનો પ્રેરણાદાયી સફર 53માં વર્ષમાં પ્રવેશ

વાંકાનેરના લુહાર શેરી, મેઈન બજારમાં નિવાસ કરતા કવિ રમેશ રાજગોર આજે પોતાના જીવનના 53મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સાહિત્ય, સમાજસેવા અને માનવતાના મૂલ્યો સાથે જોડાયેલો તેમનો જીવનપ્રવાસ ખરેખર પ્રેરણાદાયી…

ચૂંટણી દરમ્યાન પોલીસ એલર્ટ: વાંકાનેરમાં ફ્લેગ માર્ચથી વિશ્વાસનો સંદેશ

વાંકાનેર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક એસ. એચ. સારડા ની અધ્યક્ષતામાં…

ક્યુટ પરી” ના જન્મદિવસે ખુશીઓની વર્ષા – શુભેચ્છાઓનો ઉમંગભર્યો માહોલ

વાંકાનેર તાલુકા પંચાયતના તલાટી ક્રમ મંત્રી બીબી ડાભી પરિવાર માટે આજે આનંદ અને ઉજવણીનો વિશેષ દિવસ છે. ભાવેશભાઈ ડાભી ની લાડકી દીકરી, જેને સૌ પ્રેમથી “ક્યુટ પરી” કહી સંબોધે છે,…

ચરાડવા બેઠક પર પ્રચાર તેજ, મતદારોમાં ઉત્સુકતા વધતી

રિપોર્ટ: સંજય નંદેસરિયા, હળવદ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાનને વેગ આપવામાં આવ્યો…

ન્યાય પર વિશ્વાસ મજબૂત: કોર્ટના નિર્ણયથી કાનૂની પ્રક્રિયા પારદર્શક

રિપોર્ટ યોગીરાજસિંહ મોરબી દ્વારમોરબી શહેરમાં નોંધાયેલ સાઇબર ચીટિંગ અને ફ્રોડના કેસમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્ણય ફરી એક વખત બતાવે છે કે કાયદો દરેક માટે સમાન છે અને ન્યાયની પ્રક્રિયા…

લુણસર ગુંજ્યું પરિવર્તનના નારા સાથે — ગેલાભાઈ (વિનુભાઈ) સાપરાને મળ્યો મતદારોનો સકારાત્મક પ્રતિસાદ

લુણસર ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાએ સ્થાનિક રાજકીય વાતાવરણમાં નવી ચેતના જગાવી હોવાનું જોવા મળ્યું. જિલ્લા પંચાયતના ઉમેદવાર ગેલાભાઈ શીવાભાઈ સાપરા ઉર્ફે વિનુભાઈના નેતૃત્વમાં યોજાયેલી આ સભામાં મોટી…

હળવદ મોરબી ચોકડી પાસે ટ્રકમાં ભીષણ આગ, ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

હળવદ નજીક મોરબી ચોકડી વિસ્તારમાં આજે સવારે (17 એપ્રિલ) આશરે 9:30 થી 10 વાગ્યાના સમય દરમિયાન એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકમાં ઇલેક્ટ્રિકલ ખામીના કારણે…

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું સુરક્ષિત મિલન: મોરબી 181 અભયમ ટીમની સંવેદનશીલ કામગીરી

મોરબી શહેરમાં માનવતા અને જવાબદારીનું સરસ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ઘરેથી નીકળી ગયેલી મહિલાને માત્ર સુરક્ષિત રીતે શોધી જ નહીં, પરંતુ પતિ સાથે ફરીથી…

વાંકાનેરમાં પરિવર્તનની પવન: આપના ગેલાભાઈ સાપરા ઉર્ફે (વિનુભાઈ )ને ગ્રામ્ય વિસ્તારમાં વધતો જનસમર્થન

વાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. લુણસર જિલ્લા પંચાયત સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગેલાભાઈ શીવાભાઈ સાપરા (વિનુભાઈ)ને ગામડે ગામડે જનતા તરફથી સારો પ્રતિસાદ મળતો…

વાંકાનેરમાં ડીજેના તાલે ગુંજી ઉઠ્યો ઉમંગ — ભવ્ય શોભાયાત્રા સાથે ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ ઉજવણી

વાંકાનેર શહેરમાં આજે ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ગૌરવશાળી શોભાયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાઓ, સામાજિક આગેવાનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના…