હળવદમાં પ્રોહિબીશન કેસમાં પાસા વોરંટ આધારે આરોપીની ધરપકડ
Views: 68
0 0
Read Time:56 Second

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના વેચાણ સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપી જયરાજ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા (રહે. કળમાદ, તા. મુળી, જી. સુરેન્દ્રનગર) સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. આ આધારે મોરબી જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબીશન ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને પાસા એક્ટ હેઠળ ડિટેઈન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *