યોગની શાંતિ, સંગીતની સરગમ: અમદાવાદમાં વિદ્યાર્થીઓએ આપ્યો સ્વસ્થ અને સર્જનાત્મક જીવનનો સંદેશ

અમદાવાદની Shanti Asiatic School ખાતે આજે ‘ઈન્ટરનેશનલ યોગ ડે’ અને ‘વર્લ્ડ મ્યુઝિક ડે’ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ યોગાસન, પ્રાણાયામ અને સંગીતની પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ દ્વારા શારીરિક સુખાકારી અને કલાત્મક…

વઘાસિયા ટોલનાકે મધરાતનો મચ્યો મોરચો: ટોલટેક્સના વિરોધે ગ્રામજનો રસ્તા પર, અડધો કલાક હાઈવે જામ

વાંકાનેર-કચ્છ નેશનલ હાઈવે પર આવેલા વઘાસિયા ટોલનાકે શનિવારે મોડી રાત્રે ટોલટેક્સના મુદ્દે ગ્રામજનો અને ટોલ સત્તાધીશો વચ્ચેનો લાંબા સમયથી સળગતો વિવાદ ફરી સપાટી પર આવ્યો હતો. સ્થાનિક વાહનચાલકો પાસે થી…

ચોમાસા ટાણે ખેડૂતોનો આક્રોશ”‘જંબુસરનાઅણખી-જાફરપુરા-વાવલીમાં હાઈટેન્શન લાઈનના વળતરને લઈને ઉગ્ર બન્યો વિરોધ”‘

જંબુસર, ગત તા. 20 જૂન: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકોના અણખી, જાફરપુરા અને વાવલી ગામોના ખેડૂતો હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનના વળતરના મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે…

“બાળ વિકાસની જવાબદારી સંભાળતી બહેનો જ હેરાન?” : મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગ સામે આંગણવાડી વર્કરોમાં રોષ, સામૂહિક રાજીનામાંની ચીમકી

મોરબી તાલુકાના બગથળા સેજની ગોર ખીજડિયા આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત વર્કરો અને હેલ્પરોએ આઈ.સી.ડી.એસ. વિભાગના કેટલાક અધિકારીઓ સામે ઉદ્ધત વર્તન અને માનસિક હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓએ દાવો કર્યો છે…

વાંકાનેરમાં મહોરમની હુસેની મહેક: કલાત્મક તાજિયાઓમાં ઝળહળે ઇમામ હુસૈનની યાદ અને હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ

વાંકાનેર શહેરમાં પવિત્ર મહોરમ માસના પ્રારંભ સાથે જ સમગ્ર પંથકમાં હુસેની માહોલ છવાઈ ગયો છે. પ્રથમ ચાંદના દર્શન થતાં જ “યા હુસૈન… યા હુસૈન…”ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. શહેરના…

જામનગરના દરેડ GIDCમાં સ્ટેટ GSTનો મેગા દરોડો: બોગસ બિલિંગના જાળ પર તવાઈ, કરોડોની કરચોરી બહાર આવવાની આશંકા

જામનગરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ GIDC વિસ્તારમાં રાજ્ય GST વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરતાં ઉદ્યોગજગત માં ભારે ચકચાર મચી છે. ૨૨થી વધુ સરકારી વાહનોના કાફલા સાથે અધિકારીઓ વિવિધ એકમો…

વિંછીયા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: પીપરડી-અમરાપુર સહિતના ગામોમાં જળબંબાકાર, ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે પીપરડી અને અમરાપુર સહિતના ગામોમાં નદી-નાળા છલકાઈ…

વિકાસના વચનો વચ્ચે વોર્ડ નં. 2ની વેદના: મેયરના વોર્ડમાં જ રસ્તાનું કામ ધીમું, વેપારીઓ-વાહનચાલકો પર ભાર

મોરબી: શહેરના મેયરના વોર્ડ તરીકે ઓળખાતા લાતી પ્લોટ નં. 2ના મુખ્ય માર્ગ પર ચાલી રહેલા રોડ નિર્માણ કાર્યને લઈને સ્થાનિક વેપારીઓ, વાહનચાલકો અને રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.…

હળવદમાં મહોરમની હુસેની મહેક: “યા હુસેન”ના નારાઓ વચ્ચે કોમી એકતાનું અનોખું ઉદાહરણ

રિપોર્ટ.સંજયનંદેસરીયા.હળવદહળવદ શહેરના ટીંકર રોડ સ્થિત મીઠાના ગંજા વિસ્તારમાં મહોરમના પવિત્ર દિવસોમાં હુસેની માહોલ દિવસેને દિવસે વધુ ગાઢ બની રહ્યો છે. મહોરમના પ્રથમ ચાંદથી લઈને દસમા ચાંદ સુધી દર વર્ષની પરંપરા…

મહોરમના પવિત્ર માસે દેશભરમાં છવાયો હુસેની માહોલ, “યા હુસૈન”ના નારાથી ગુંજ્યા મુસ્લિમ વિસ્તારો

મહોરમ શરીફનો પવિત્ર માસ શરૂ થતાં જ સમગ્ર દેશમાં હુસેની માહોલ છવાઈ ગયો છે. પ્રથમ ચાંદના દર્શન સાથે જ મસ્જિદો, ઇમામબાડા અને તાજિયા ચોકોમાં “યા હુસૈન… યા હુસૈન…”ના નારા ગુંજી…