Month: February 2026

વાંકાનેરમાં 30 વર્ષની નિષ્ઠાવાન સેવા બાદ નારણભાઈ રાઠોડને ભાવભીની વિદાય

તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ મથકે 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા પૂર્ણ કરનાર નારણભાઈ કરસનભાઈ રાઠોડને વહીવટી મર્યાદા નિવૃત્તિ નિમિત્તે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. નારણભાઈ એ 13-06-1996ના…

રાજકોટ જિલ્લાના બામણબોર ગામે વિજ્ઞાન પ્રદર્શન મેળો: નાનકડા વિદ્યાર્થીઓની મોટી નવીનતા

બામણબોર ગામે આવેલ પ્રાથમિક શાળા નંબર એક ખાતે આજે વિજ્ઞાન પ્રદર્શન મેળાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના સર્જનાત્મક પ્રયોગો રજૂ…

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે હોળી નિમિત્તે કરુણા ફાઉન્ડેશન દ્વારા માનવતાપૂર્ણ સેવા કાર્ય

તા. 27/02/2026ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સી.ડી.એમ.ઓ. પ્રદીપભાઈ કે. દુઘરેજીયાની ઉપસ્થિતિમાં તેમજ નરેન્દ્રમોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન મણીયારના માર્ગદર્શન હેઠળ કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવિંગ વિથ એચ.આઈ.વી./એઈડ્સ…

આમ આદમી પાર્ટી ની સ્ટુડન્ટ વિંગ ASAPનો મોરબી જિલ્લામાં પ્રારંભ

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી ની સ્ટુડન્ટ વિંગ ‘ASAP’ નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા સ્તરે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન અનેક બાહોશ વિદ્યાર્થી નવયુવાનો પોતાની ટીમ સાથે જોડાયા હતા અને…

મોરબીમાં જમીન દલાલ હત્યા કેસનો પર્દાફાશ: પાંચ આરોપીની ઝડપી ધરપકડ, વધુ બેની શોધખોળ ચાલુ

મોરબી શહેરમાં ચકચારી બનેલી તાજમંહમદ કરીમભાઈ ભટ્ટી નામના જમીન દલાલની ક્રુર હત્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ખાડામાં દાટેલો મૃતદેહ મળ્યા બાદ સાત આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં પોલીસે અત્યાર…

વાંકાનેરમાં એલ્યુમિનિયમ વાયર ચોરી ગેંગનો ભંડાફોડ: મોરબી એલ.સી.બી. અને વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત ટીમની પ્રશંસનીય કાર્યવાહી

વાંકાનેર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વીજ લાઇન પર લગાવવામાં આવેલી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર કાપીને ચોરી કરવાની સતત ઘટનાઓ સામે આવી રહી હતી. આ બનાવોને પગલે Paschim Gujarat Vij Company Limited…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી: વાંકાનેર બાર “‘એસોસિએશનમાં યુવા વકીલ મિતુલ ખરગિયા પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત”‘ બાર કાઉન્સિલ ગુજરાત ની આવનારી ચૂંટણીને અનુલક્ષીને વાંકાનેર બાર એસોસિએશનમાં પોલિંગ પ્રક્રિયા સુચારૂ અને…

હળવદમાં હોળી-ધુળેટીનો ઉત્સાહભર્યો માહોલ

હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વને લઈ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરીઓમાં હોળી માતાની સ્થાપના કરવામાં આવી છે અને બાળકો-યુવાનો દ્વારા હોળી માટે લાકડાં એકત્રિત…

સરકારશ્રીના નિ:શુલ્ક પ્રવાસથી વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓમાં આનંદ અને જ્ઞાનનો સંયોગ

વાંકાનેર તાલુકાની પ્રાથમિક શાળાના કુલ ૧૨૭ વિદ્યાર્થીઓ અને ૧૫ શિક્ષકો સાથે સરકારશ્રી તરફથી આયોજન કરાયેલ નિ:શુલ્ક શૈક્ષણિક પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પ્રવાસમાં તાલુકા ટીમમાંથી કિશોરભાઈ રાઠોડ (TPEO વાંકાનેર),…

ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા ટીમની પરિચય બેઠક: સંગઠન મજબૂત બનાવવા નવી દિશા

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા ના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત જિલ્લા ભાજપ ટીમની પરિચય બેઠક યોજાઈ હતી.આ પ્રસંગે નવી મળેલ જવાબદારી બદલ તમામ પદાધિકારીઓને…

error: Content is protected !!