ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા ટીમની પરિચય બેઠક: સંગઠન મજબૂત બનાવવા નવી દિશા
Views 186

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા ના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત જિલ્લા ભાજપ ટીમની પરિચય બેઠક યોજાઈ હતી.આ પ્રસંગે નવી મળેલ જવાબદારી બદલ તમામ પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.તા. 27 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ આ પરિચય સંમેલનમાં નવા હોદ્દેદારો પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ નવાજૂના રાજકીય આગેવાનો અને કાર્યકરો સાથે પરિચિત બન્યા હતા.બેઠકમાં આવનારા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી સંગઠનને તળિયાના સ્તર સુધી મજબૂત બનાવવા માટે એકજૂટતા સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!