ચોમાસું માથે અને વિકાસના કામોથી હળવદમાં ટ્રાફિક તંત્ર ઠપ્પ: નાગરિકો પૂછે છે – આ કેવો વિકાસ મોડલ?

રિપોર્ટ : સંજય નંદેસરિયા, હળવદ: હળવદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ તોડવાની અને વિકાસલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ ચોમાસાની શરૂઆત પહેલાં શરૂ થયેલા આ કામો હવે નાગરિકો…

રાણેકપરમાં હળવદ પોલીસનો દરોડોઃ ₹6.86 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પ્રોહિબિશનનો મોટો કેસ નોંધાયો

રિપોર્ટ સંજય નંદેસરિયા હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામમાં હળવદ પોલીસે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં પોલીસે વિદેશી દારૂની…

કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી ભવ્ય સન્માન : જીજ્ઞાસાબેન મેરેએ સમાજની એકતા અને શિક્ષણ પર ભાર મૂક્યો

નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી/કોરી સમાજ દ્વારા આયોજિત 12મું રાષ્ટ્રીય અધિવેશન ગૌરવ, એકતા અને સામાજિક જાગૃતિના માહોલમાં ભવ્ય રીતે યોજાયું હતું. કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત આ ઐતિહાસિક…

મોહરમની તૈયારીને મળ્યો અનુભવનો આધાર: રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે આસીફ સલોતની સતત ૧૪મી વખત વરણી

રાજકોટ શહેરમાં મોહરમ પર્વની તૈયારીઓ વચ્ચે શહેર તાજીયા કમિટીની નવી રચના કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે આસીફ સલોતની સતત ૧૪મી વખત વરણી કરવામાં આવતા સમાજમાં ખુશી અને વિશ્વાસનો માહોલ…

શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસનો સંકટઃ ‘છાત્ર-ગૂંજ’થી ઉઠશે વિદ્યાર્થીઓના હક્કનો અવાજ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના વધતા બનાવોએ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ગંભીર ચિંતામાં મૂકી દીધા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓ…

પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ અટકાયત, ભાવનગર જેલ હવાલે

મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના…

મોરબી તાલુકા પોલીસે દેશી દારૂ સાથે TUV-300 કાર કબ્જે કરી; એક આરોપી ફરાર

મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે દેશી દારૂના જથ્થા સાથે એક વાહન કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલી…

દોઢ વર્ષ બાદ ફરી મધરાતે ચકાસણી : ગેરકાયદેસર કોલસાના કૂવાઓ સામે તંત્રની કડક નજર

“‘ચોટીલા સબ-ડિવિઝનમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની અચાનક મુલાકાત, બુરાણ કરાયેલા કૂવાઓ ફરી શરૂ ન થયા હોવાની કરી ખાતરી”‘ તસવીર અહેવાલ : સંજય નંદેસરીયા હળવદ ચોટીલા સબ-ડિવિઝન હેઠળ આવેલા મૂળી તાલુકાના…

હિરોઈન બનવાના સપનાએ સગીરાને ઘરથી દૂર પહોંચાડી

પટનાની 13 વર્ષની સગીરા ફિલ્મી દુનિયામાં હિરોઈન બનવાના સપના સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી અને લાંબી મુસાફરી બાદ તે ભરૂચ રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. સમયસર સતર્ક બનેલી…

શિક્ષણ, એકતા અને વ્યસનમુક્તિથી સમાજ વિકાસ તરફ : કોળી ઠાકોર એકતા સંગઠનની અનોખી પહેલ

ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિશાળ સંખ્યામાં વસવાટ કરે છે. ખાસ કરીને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, બોટાદ, કચ્છ અને પાટણ સહિતના જિલ્લાઓમાં સમાજનું નોંધપાત્ર…