પ્રેમ, લાલચ અને ધમકીઓનો કરુણ અંત: યુવતીના મોત બાદ મહિલા સુરક્ષા પર ફરી ઉઠ્યા સવાલો

રિપોર્ટ સંજય નંદેસરીયા હળવદ: પંથકમાં સામે આવેલી આ દુઃખદ ઘટનાએ સમાજને ઝંઝોળી નાખ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, દુષ્કર્મ બાદ સતત ધમકીઓ અને સમાધાન માટેના દબાણથી માનસિક રીતે ત્રસ્ત બનેલી 20…

હળવદના સેવાભાવી યુવાન તપનભાઈ દવેનું 45મી વખત રક્તદાન : માનવતાની સુગંધ ફેલાવતો અનોખો સંદેશ

હળવદ સંજય નંદેસરિયા: મોરબી જિલ્લાના હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા 45મી વખત રક્તદાન કરીને સમાજ સમક્ષ માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. નિયમિત રક્તદાન…

હળવદમાં ખેતરોમાંથી વીજ કેબલ ચોરીની ફરીયાદ: 12 ખેડૂતોની પોલીસને લેખિત રજૂઆત

પ્રતિનિધિ હળવદ સંજય નંદેસરિયા:મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામના 12 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતી વીજ કેબલની સતત થઈ રહેલી ચોરી અંગે હળવદ પોલીસ મથકે લેખિત…

હળવદ નજીક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : બોર્ડર રેન્જ પોલીસની સતર્કતા ફરી સાબિત

રિપોર્ટ : સંજય નંદેસરિયા, હળવદ:કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ બોર્ડર રેન્જ પોલીસ ટીમે હળવદના શક્તિનગર નજીક હાથ ધરાયેલી ખાસ કાર્યવાહીમાં વિદેશી દારૂથી ભરેલું એક કન્ટેનર ઝડપી પાડી…

ગિરીશ પંડચાની અચાનક તપાસથી મોરબી જેલમાં ચકચાર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો

મોરબી જેલમાં આજે જેલ આઇજી ગિરીશ પંડચાના માર્ગદર્શન હેઠળ અચાનક તપાસ અને સઘન ઝડતી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેલના વિવિધ રજિસ્ટર, વહીવટી પ્રક્રિયાઓ તેમજ કેદીઓના હિતને લગતી કામગીરીની…

રાષ્ટ્રીય પક્ષી મોરના મોતે ઊભા કર્યા ગંભીર સવાલો : વિકાસ અને વન્યજીવન વચ્ચે સંતુલન ક્યારે?

હળવદ, પ્રતિનિધિ સંજય નંદેસરિયા: હળવદ તાલુકાના રાયધ્રા ગામ નજીક રાયધ્રા અને સમલી ગામ વચ્ચે આવેલા વિસ્તારમાં વીજતાર સાથે અથડાતા એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજતાં પક્ષીપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.…

ટંકારા પોલીસે ઇકો કારમાંથી ₹4.45 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે ટંકારા પોલીસે જબલપુર-હીરાપર રોડ પરથી ઇકો કારમાં હેરાફેરી થતો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 700 લીટર દેશી દારૂ, એક…

રાણેકપરમાં શિક્ષણનો નવો સૂર: ધોરણ 9-10ની મંજૂરીથી ગ્રામજનોમાં ખુશીની લહેર

રિપોર્ટ: સંજયભાઈ નંદેસરીયા, હળવદ: હળવદ તાલુકાના રાણેકપર ગામ માટે શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 9 અને 10 શરૂ કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને રાજ્ય…

ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે ખનન પર તંત્રનો સકંજો કડક બનશે?

હળવદ-વાંકાનેર પંથકમાં ખાણ-ખનીજ વિભાગ અને પોલીસના સંયુક્ત દરોડાથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. અલગ-અલગ બે કાર્યવાહીમાં પથ્થર અને રેતીના ગેરકાયદે પરિવહન સાથે સંકળાયેલા વાહનો અને મશીનો…

પહેલા જ વરસાદે ખોલી દીધી વિકાસકાર્યોની પોલ: સાવલીમાં નાળું તણાતાં અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકોમાં પ્રિમોન્સૂન વરસાદે તંત્રની તૈયારીઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ધનતેજ અને સધાપુરા ગામોને જોડતું મહત્વનું તોતિંગ નાળું ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ…