મોરબીમાં ફૂડ સેફ્ટી ચેકિંગ અખાદ્ય સામગ્રીનો નાશ, કાયમી દેખરેખની જરૂરિયાત પર ભાર જોઈએ

મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખાએ શહેરના રવાપર રોડ વિસ્તારમાં આવેલી ફરસાણ અને ખાણી-પીણીની દુકાનોમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન આશરે 20 ફરસાણની પેઢીઓમાં ઉપયોગમાં લેવાતા તેલના નમૂનાઓની…

હાઇકોર્ટથી પોક્સો કોર્ટ સુધી ન્યાયની સફર: મહિલા આઈપીએસ અધિકારીની સંવેદના અને વૈજ્ઞાનિક તપાસથી નરાધમને 20 વર્ષની સખત કેદ

વલસાડ જિલ્લાના વાપીમાં બનેલા પોક્સો કેસમાં માત્ર કાયદેસરની કાર્યવાહી જ નહીં, પરંતુ પોલીસની સંવેદનશીલતા, ઝડપી નિર્ણયક્ષમતા અને વૈજ્ઞાનિક તપાસનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. વાપી પોક્સો કોર્ટે સગીરા પર અત્યાચાર…

જન્મદિવસે સેવાનો સંદેશ વાંકાનેરમાં રાહુલ ગાંધી ના જન્મદિવસે દર્દીઓ વચ્ચે ફળ વિતરણ, માનવતા મહેકી ઉઠી

વાંકાનેર, 19 જૂન : લોકસભાના વિપક્ષના નેતા અને યુવાનો, વિદ્યાર્થીઓ, ગરીબો તેમજ વંચિત વર્ગના અવાજ તરીકે ઓળખાતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર યુવા કોંગ્રેસ દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં…

રાજકોટ રેન્જનો મેગા એક્શન સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પર તવાઈ, ₹2.50 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરકારની સંપત્તિ અને કુદરતી સંસાધનોને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા…

૧૨ વર્ષના શાસનમાં શિક્ષકોનો સવાલ: TET મુદ્દે સરકારી કચેરીઓમાં ગુંજ્યો અસંતોષનો અવાજ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં સુશાસન અને વિકાસના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ શિક્ષણ ક્ષેત્રમાંથી ઉઠેલો એક મહત્વનો અવાજ સરકાર માટે વિચારવા જેવો…

જનપ્રતિનિધિ માત્ર પદાધિકારી નહીં, પરિવર્તનના પ્રેરક બનવાનો સમય

ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા જેવા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો માટે સત્તા કરતાં વધુ મહત્વ જવાબદારીનું છે. પ્રજાએ સોંપેલા વિશ્વાસને વિકાસમાં પરિવર્તિત કરવો એ જ સાચા…

હુસૈન”ના નાદ સાથે રાજાવડલામાં છવાયો હુસેની માહોલ : મહોરમ શરીફે શ્રદ્ધા, એકતા અને ભાઈચારાનો આપ્યો સંદેશ

મહોરમના પવિત્ર અવસરે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પ્રથમ ચાંદથી જ શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના વિવિધ વિસ્તારોમાં “યા હુસૈન”ના નાદ સાથે હુસેની માહોલ છવાઈ ગયો…

૧૨ વર્ષ સેવા અને સુશાસનના: વાંકાનેરમાં પ્રતિભા, સંઘર્ષ અને સમાજસેવાને મળ્યું સન્માન

વડાપ્રધાન Narendra Modiના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ વાંકાનેર…

ટ્રેનમાં સફર, જનતાને સંદેશ: સાદગી અપનાવશે નેતૃત્વ તો વિકાસને મળશે નવી દિશા

ગુજરાતના આચાર્ય દેવવ્રત દ્વારા અમદાવાદથી નવસારી સુધી ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય માત્ર પ્રોટોકોલથી અલગ એક પગલું નથી, પરંતુ તે જાહેર જીવનમાં સાદગી, જવાબદારી અને સંસાધનોના સંયમિત ઉપયોગનો મજબૂત સંદેશ છે.…

સફાઈ ચાર્જના ભાવવધારા સામે શાકમાર્કેટ વેપારીઓનો વિરોધ: સુવિધા વગર વધારાના બોજનો આક્ષેપ

રાજકોટ શહેરના ભોજાભગત, જયુબેલી, ગોવિંદબાગ અને હુડકો શાકમાર્કેટના ૭૨૬ થડા ધારકોમાં સફાઈ ચાર્જના વધારાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ મેયર નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ…