Month: June 2026

સેવા, સંગઠન અને સંકલ્પનું પ્રતીક: પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો જન્મદિવસ સેવાકાર્ય સાથે ઉજવાયો

મોરબી: મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક રાઘવજીભાઈ ગડારા નો તારીખ 30 6 2026 ના રોજ જન્મદિવસ સેવાભાવના સાથે ઉજવવામાં આવ્યો. જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્યસામગ્રીની કીટો…

32 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવાને સલામ: વાંકાનેર સિટી પોલીસમાં એએસઆઈ નારાયણભાઈ લાવડીયાનો ભાવભર્યો વિદાય સન્માન સમારોહ

વાંકાનેર:આરીફ દિવાન મોરબી: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે 32 વર્ષ સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને જનસેવાને સમર્પિત રહેલા એએસઆઈ નારાયણભાઈ સુખાભાઈ લાવડીયા (મૂળ વતન: મેઘપર, તા. માળીયા મિયાણા) ના વયનિવૃત્તિ પ્રસંગે…

વાંકાનેરથી દિલ્હી સુધી રાજકીય રફતાર: ડૉ. રુકમુદીન માથકિયાને યુવક કોંગ્રેસમાં નેશનલ જવાબદારી, ગુજરાત માટે ગૌરવ

“‘નવી દિલ્હીમાં યોજાયેલી ત્રણ દિવસીય વ્યૂહાત્મક તાલીમમાં ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ડૉ. રુકમુદીન માથકિયાની હાજરી; રાષ્ટ્રીય સ્તરે સંગઠનાત્મક જવાબદારીથી વાંકાનેરના યુવા નેતૃત્વને નવી ઓળખ”‘ આરીફ દિવાન : ભારતીય રાષ્ટ્રીય યુવક…

ફરજને સલામ: બ્રહ્માણી ડેમના બે કર્મનિષ્ઠ કર્મચારીઓને લાગણીસભર વિદાય, દાયકાઓની નિષ્ઠાસભર સેવાનું થયું સન્માન

રિપોર્ટર સંજય નંદેસારીયા હળવદ: સરકારી સેવામાં વર્ષો સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ એ માત્ર નોકરીનો અંત નહીં, પરંતુ એક ગૌરવશાળી કારકિર્દીનો સન્માનજનક પડાવ છે. આવી જ…

નબીની શાનમાં ગુસ્તાખીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવાની માંગ સાથે AIMIM દ્વારા આવેદનપત્ર

જામનગર: ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM)ના સિક્કા જિલ્લા પ્રમુખ હુસેન એ. નોંધાણી દ્વારા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી નબી મુહમ્મદ ﷺની શાનમાં કથિત ગુસ્તાખી કરનાર વ્યક્તિઓ સામે…

વાંકાનેરમાં પણ હેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં અસંતોષ

‘”જેતપર જેવી સ્થિતિ ન સર્જાય, સરકાર સમયસર નિર્ણય લે”‘ વાંકાનેર: મોરબી જિલ્લામાંથી પસાર થનારી નવ નવી હેવી વીજ લાઇનોના પ્રોજેક્ટને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ…

પાકીટની સામાન્ય બાબત બની જીવલેણ: નસીતપરમાં હત્યાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

ટંકારા પોલીસની ઝડપી કામગીરીથી હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો, હત્યામાં વપરાયેલ લાકડાનો ધોકો કબજે ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટની સામાન્ય બાબતે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં…

મોરબી તાલુકા પોલીસે 24 કલાકમાં અન-ડિટેક્ટેડ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, રૂ. 2 લાખની ઈકો કાર સાથે આરોપી ઝડપાયો

મોરબી, તા. 30 જૂન ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી અને સતર્ક કામગીરી કરીને અન-ડિટેક્ટેડ વાહન ચોરીના ગુનાનો માત્ર 24 કલાકમાં ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.…

ગ્રામ્ય આરોગ્ય માટે દેવ સોલ્ટની માનવસેવાની મિસાલ: હરિપરમાં 150થી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર, નિષ્ણાત ડોક્ટરો ગામડે પહોંચ્યા

રિપોર્ટ: માહિર દિવાન મોરબી:માળિયા તાલુકાના હરિપર ગામે રવિવારે યોજાયેલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ માત્ર આરોગ્ય તપાસ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અને માનવસેવાનું જીવંત ઉદાહરણ બની રહ્યો…

ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સ: નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની મેદાની કામગીરી બની સમગ્ર વહીવટીતંત્ર માટે પ્રેરણાસ્ત્રોત

“‘ગેરકાયદેસર ઇંટવાડાઓ પર વહીવટીતંત્રનો સખત પ્રહાર: નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની કડક કાર્યવાહીથી રૂ. 95 લાખની ઇંટો સીઝ, ચાર ઇંટવાડા સીલ”‘ રિપોર્ટ: સંજયભાઈ નંદેસરીયા ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઇંટવાડાઓ સામે…