Month: February 2026

વાંકાનેરના પીપળીયા રાજમાં “કસ્વા હોસ્પિટલ લેબોરેટરી”નું મંગલ ઉદ્ઘાટન – ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પગલું

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે 15 ફેબ્રુઆરીના રોજ “કસ્વા હોસ્પિટલ લેબોરેટરી”નું ભવ્ય અને મંગલ ઉદ્ઘાટન હર્ષોલ્લાસભેર યોજાયું હતું. પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા ના વરદહસ્તે રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું,…

દેવદૂત સમાન 108 ટીમે 700 ગ્રામની નવજાત બાળકીનો જીવ બચાવ્યો

“‘વાંકાનેરમાં માનવતાનો મર્મસ્પર્શી દાખલો”‘ વાંકાનેર | તા. 14/02/2026:વાંકાનેર પંથકમાં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર સંજીવની બની સાબિત થઈ છે. માત્ર 700 ગ્રામ વજન ધરાવતી અને જન્મ બાદ ગંભીર હાલતમાં આવેલી…

વેલેન્ટાઈન ડે પર વિકાસને અર્પણ – પરાપીપળીયા ખાતે 43.97 કરોડના ROBનું ખાતમુહૂર્ત

14 ફેબ્રુઆરી એટલે પ્રેમ અને સમર્પણનો દિવસ – વેલેન્ટાઈન ડે. આ વિશેષ દિવસે વિકાસને અર્પિત એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના પરાપીપળીયા ગામે રાજકોટ-જામનગર હાઈવે પર LC-130 નજીક…

મોરબી સબજેલમાં તંત્રની સતર્ક કામગીરી: ઝડતી દરમિયાન બે મોબાઇલ ઝડપી, તપાસ શરૂ!!!

મોરબી સ્થિત મોરબી સબ જેલ ખાતે તા. 13 ફેબ્રુઆરીના રોજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી નિયમિત ઝડતી દરમિયાન બે મોબાઇલ ફોન મળી આવતા ચકચાર મચી હતી. જોકે જેલ તંત્રની સમયસર અને…

પીપળીયા ચાર રસ્તા–નવલખી માર્ગ પર જોખમ: નાના દહીસરા પાટીયા પાસે અડધો રોડ માટીથી ઢંકાયો!!!

“‘વાહનચાલકોમાં ચિંતા – અકસ્માત થાય તો જવાબદાર કોણ?”‘ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા માળીયા (મી) માળીયા મીયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા થી નવલખી જતા મુખ્ય માર્ગ પર નાના દહીસરા…

માળીયા મીયાણા પંથકમાં પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ: ખેડૂત અને માલધારીઓની ચિંતા વચ્ચે તંત્ર સક્રિય થવાની માંગ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા માળીયા (મી.) મોરબી જિલ્લાના માળીયા મીયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી એક ગંભીર પરિસ્થિતિ સામે આવી રહી છે. મોટા દહીસરા ગામની આસપાસ આવેલી…

મોરબીમાં તાત્કાલિક વેચાણ માટે સુવર્ણ તક – ન્યૂ જનક સોસાયટીમાં નવું ડબલ માળનું મકાન

મોરબી શહેરમાં Morbi ખાતે ગીતામિલ સામે, ન્યૂ જનક સોસાયટી (મુસ્લિમ એરિયા) માં સંપૂર્ણ હવા-ઉજાસવાળું ઉપર-નીચે બાંધકામ ધરાવતું નવું મકાન તાત્કાલિક વેચવાનું છે.મકાનની ખાસિયતો:

ગુલશને મોહંમદી ટ્રસ્ટ સંચાલિત પીર હાજી અલીશા બુખારી હાઈસ્કૂલ: ૩૦ વર્ષની ગૌરવયાત્રા

સામખીયારીની પવિત્ર ધરા પર શિક્ષણની શમા પ્રગટાવનાર ગુલશને મોહંમદી ટ્રસ્ટ સંચાલિત પીર હાજી અલીશા બુખારી હાઈસ્કૂલ આજે સફળતાના ૩૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર માત્ર એક સંસ્થા માટે…

પશુ પાલક અને ખેડૂત હિત માટે તંત્ર એલર્ટ: દીપડાની ચળવળ સામે આયોજનબદ્ધ કામગીરી શરૂ

રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં છેલ્લા 15 થી 20 દિવસથી દીપડાની અવરજવર ફરી શરૂ થતાં માલધારી સમાજ અને ખેડૂત વર્ગમાં ચિંતા ફેલાઈ છે. એક મહિના અગાઉ હકાભાઈ ભરવાડની વાડીમાં દૂધાળ ગાયનું…

વાંકાનેર નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરને કોંગ્રેસ આગેવાનોની શુભેચ્છા મુલાકાત

વાંકાનેર નગરપાલિકામાં નવા નિમાયેલા ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયાની શહેર કોંગ્રેસ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ, શહેર…

error: Content is protected !!