ફરજની નિષ્ઠાનો દાખલો: ટંકારા પોલીસ બની ખરા અર્થમાં પ્રજા રક્ષક

ટંકારા પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે સતર્કતા, ઝડપ અને કાયદાની કડક અમલવારીથી ગુનાખોરીને દબાવી શકાય છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબ અને નાયબ પોલીસ…

હળવદના મેગણી ગામે સ્વચ્છતા નો અભાવ

હળવદ તાલુકાના મિયાણી ગામે ગટર કામગીરીને લઈ ઉઠેલા આક્ષેપો હવે ગંભીર છણાવટ માગી રહ્યા છે. મુદ્દો માત્ર ગટર સાફસફાઈનો નહીં, પરંતુ જાહેર નાણાંના દુરુપયોગની શંકા સુધી પહોંચે છે. મુખ્ય છણાવટ…

ફરજની મિશાલ : મધરાતે નાયબ કલેક્ટરની સ્થળ તપાસ

ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના છેવાડાના ભેટ ગામે ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રએ દાખવેલી સખ્તાઈ પ્રશંસનીય બની છે. ગત દિવસોમાં નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા નાઓએ ભેટ ગામે…

નાત–જાતનો ભેદ ભૂલી એકતાનો સંદેશ: યુપીના અર્જુન રાજની સનાતન બાઈક યાત્રા

અહેમદાબાદ મિત્ર ન્યુઝરિપોર્ટ:ઈકબાલ સાઈચા મોરબી:આધુનિક યુગમાં પણ ધાર્મિક શ્રદ્ધાની જ્યોત અખંડિત છે. મંદિર, મસ્જિદ, દરગાહ—આ બધા શ્રદ્ધાના પ્રતીક બની સર્વ સમાજને એકતા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. એવી જ ભાવનાનું…

તડીપાર હુકમ સામે લગ્નની દલીલ  કાયદાની કડકતા સામે માનવીયરાહત

ચોટીલા સબ ડિવિઝન હેઠળના આણંદપુર ગામના હરદીપભાઈ શાંતુભાઈ ધાંધલને તારીખ 25/08/2025ના રોજ નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા એચ.ટી. મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી તડીપાર કર્યા હતા. પરંતુ હાલ હરદીપભાઈના…

ઉના : જાહેર માર્ગ પર આખલા યુદ્ધ તંત્રની નિષ્ક્રિયતાનો ખતરનાક પરિણામ!!!

ઉના શહેરના શિવાજી પાર્ક પાસે જાહેર માર્ગ પર અચાનક થયેલા આખલા યુદ્ધે થોડી ક્ષણોમાં નાસભાગ મચાવી દીધી. રસ્તે પસાર થતા રાહદારીઓ, સ્થાનિક વેપારીઓ જીવ બચાવવા દુકાનો બંધ કરી ભાગ્યા. આ…

માનવતાની હૂંફથી શિયાળાની ઠંડી હરાવતી પહેલ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર) ખાતે માનવતા અને સંવેદનાનું સુંદર દ્રશ્ય સર્જાયું. શાળાની બાલવાટિકામાં અભ્યાસ કરતા નાનાં ભૂલકાંઓને શિયાળાની ઠંડીમાં…

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી: ઘરેથી નીકળી ગયેલી એક ગભરાયેલી મહિલાનું ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સંવેદનશીલતા અને સમજદારીપૂર્વક કાઉન્સેલિંગ કરી તેમના બહેન–બનેવી સાથે સહીસલામત મિલન કરાવ્યું છે. તારીખ ૦૪/૦૨/૨૦૨૬ના રોજ એક જાગૃત નાગરિક…

દિવ્યાંગ તથા માતા-પિતા વિહોણી 51 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન

સેવા, સંસ્કાર અને સંવેદનાનો સંગમ: ગોકુલધામ, નારમાં અષ્ટમ પાટોત્સવ અને 24મો સમૂહ લગ્ન સ્વામિનારાયણ ગોકુલધામ, નાર ખાતે આજે અષ્ટમ પાટોત્સવ તથા 24મા સમૂહ લગ્ન સમારંભનું ભવ્ય આયોજન થયું. આ પાવન…

હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે ઈસરો પ્રોજેક્ટ, ઊર્જા સંરક્ષણ અને રમકડા બસનું ભવ્ય પ્રદર્શન

હળવદ: વિજ્ઞાન ગુર્જરી–સુરેન્દ્રનગરના સહયોગથી હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે ઈસરોના પ્રોજેક્ટની પ્રદર્શન બસ, ગુજરાત વિકાસ એજન્સી ગાંધીનગરની ઊર્જા સંરક્ષણ બસ તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટીની રમકડા બસનું પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત મોરબી…