અમદાવાદ નહેરુનગર ફાયરિંગ કેસમાં નવો વળાંક : નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ સહિત પરિવારજનો સામે ગુનો નોંધાતા ચકચાર

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં થયેલા ફાયરિંગ મામલે મહત્વનો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તેમની…

મોરબીમાં અમન, એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ઈદ-ઉલ-અદહાની શાનદાર ઉજવણી

મોરબી શહેરમાં ગુરુવારના રોજ ઈસ્લામ ધર્મના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અદહાની શાંતિ, શુકૂન, અમન અને ભાઈચારાના માહોલ વચ્ચે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. હરસાલની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અદહાની…

વધાસીયા ટોલ મુદ્દે ગ્રામજનોનો ઉગ્ર રોષ: “ગામમાં જવા પણ ટેક્સ કેમ?” — તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ

વાંકાનેર તાલુકાના વધાસીયા નવા-જૂના ગામના સમસ્ત ગ્રામજનોએ ગામના જવાના રસ્તે કાર્યરત ટોલબુથ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિરાકરણની માંગ…

મોંઘવારી અને ડીઝલ અછત મુદ્દે આપનું આવેદન: ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને જનતાના પ્રશ્ને મોરબીમાં વિરોધ પ્રદર્શન

મોરબી જિલ્લામાં વધતી મોંઘવારી અને રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની અછત મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવી વિવિધ પ્રશ્નોના કાયમી નિરાકરણની માંગ કરવામાં આવી હતી. જિલ્લા…

તારાપુરમાં કારકિર્દી માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા: આત્મવિશ્વાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સકારાત્મક પગલું

તારાપુર: આજના સ્પર્ધાત્મક અને સતત બદલાતા યુગમાં વિદ્યાર્થીઓ માટે યોગ્ય કારકિર્દીની પસંદગી એક મહત્વપૂર્ણ તેમજ પડકારજનક વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય દિશા મળે તે હેતુસર…

માનવસેવાની મહેક ફેલાવનાર સેવાભાવી આરીફ બ્લોચને જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા: નિસ્વાર્થ સેવાના સફરને મળ્યો સમાજનો સલામ

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 15 થી 20 વર્ષથી નિસ્વાર્થ સેવા કાર્ય દ્વારા આગવી ઓળખ ઉભી કરનાર જેન્યુન ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા પગપાળા મેદનીના સંચાલન સેવક આરીફ બ્લોચના…

સમાજ ચિંતકોનું સ્નેહ મિલન: ગાંધીનગરમાં ગોસ્વામી સમાજના મહા અધિવેશનથી એકતા અને સંગઠનનો ગુંજતો સંદેશ

ગાંધીનગર ખાતે તા. 24 મે 2026ના રોજ શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા ગોસ્વામી સમાજનું વિશાળ મહા અધિવેશન યોજાનાર હોવાથી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજની એકતા,…

નગરપાલિકામાં નવી ટીમની વરણી બાદ વિકાસને મળ્યો વેગ : વાંકાનેર GIDCમાં ₹૯.૬૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

વાંકાનેર, તા. ૨૦ : વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નવી વરણી બાદ વિકાસલક્ષી કામગીરીને ગતિ મળતી જોવા મળી રહી છે. તાજેતરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન…

નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપરનું ધમાકેદાર ધો.10 પરિણામ: 122માંથી 122 વિદ્યાર્થી પાસ, 100% રિઝલ્ટથી ગૌરવવંતું બન્યું સંકુલ

મોરબી : વિરપર (મોરબી) સ્થિત નવયુગ શૈક્ષણિક સંકુલમાં ધોરણ-10નું પરિણામ આ વર્ષે અત્યંત શાનદાર અને ગૌરવવર્ધક રહ્યું છે. સંકુલના કુલ 122 વિદ્યાર્થીઓમાંથી તમામ 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતા 100 ટકા…

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેની વરણી

વાંકાનેર, તા. 20 : વાંકાનેર નગરપાલિકાના આગામી અઢી વર્ષની પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજરોજ નગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વોર્ડ નં. 02…