વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેની વરણી

વાંકાનેર, તા. 20 : વાંકાનેર નગરપાલિકાના આગામી અઢી વર્ષની પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજરોજ નગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વોર્ડ નં. 02…

સગીર વયના કિશોર દ્વારા સ્કોર્પિયો ચલાવતો વીડિયો વાયરલ થતાં મોરબી ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ફરી એકવાર ટ્રાફિક સુરક્ષા અને માતા-પિતાની જવાબદારી અંગે ગંભીર ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયોમાં એક સગીર વયનો કિશોર કાળા રંગની સ્કોર્પિયો…

ભાવનગરની ઓળખને સલામ: કોનું સ્ટેચ્યુ બને શહેરની નવી પ્રેરણા?

ઈતિહાસની ગૌરવગાથા સાથે એકતા, વિકાસ અને પ્રેરણાનો સંદેશભાવનગર શહેર હંમેશા વિકાસ, શિક્ષણ, સંસ્કાર અને પ્રગતિની ઓળખ ધરાવતું રહ્યું છે. રાજાશાહી સમયથી લઈને આજના આધુનિક યુગ સુધી અનેક મહાનુભાવોએ શહેરના સર્વાંગી…

મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરની વોર્ડ નં. ૬માં કામગીરી: જવાબદારીપૂર્વકની મુલાકાત

“‘સ્વચ્છતા વ્યવસ્થામાં લાવી શકે કાયમી સુધારો”‘ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં. ૬ ની લેવાયેલી મુલાકાત માત્ર ઉચ્ચારિત પૂરતી ન રહી, પરંતુ વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન અને જવાબદારીની ચકાસણી તરફનું…

ગરમાયો, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ગામીનું નિવેદન ચર્ચામાં

મોરબી:મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના વોર્ડ નં. ૦૩માં પાણીની સમસ્યાને લઈને બનેલા વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચર્ચા બાદ વિવાદ વધુ વકર્યો હોવાનું સામે આવ્યું છે. પાણી પુરવઠાના મુદ્દે થયેલી ચેટ બાદ રાજકીય ટિપ્પણીઓ…

ગામડાંથી ગ્લેમર સુધી ક્રિકેટનો જોરદાર જુસ્સો: ગોકુલધામ-નાર ક્રિકેટ ચેમ્પિયન્સ લીગ 2026 યુવાનો માટે બની પ્રેરણાસ્ત્રોત

આજના સમયમાં રમતગમત માત્ર મનોરંજન નથી, પરંતુ યુવાનોને શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતું મજબૂત માધ્યમ બની રહ્યું છે. એવા સમયમાં ગોકુલધામ સ્પોર્ટ્સ અકેડમી દ્વારા આયોજિત “ગોકુલધામ-નાર…

હાઈવે સુરક્ષા સામે બેદરકારી? ચોટીલામાં NOC વિના ઉભેલા વીજ થાંભલાઓ આખરે દૂર

રિપોર્ટ : તસવીર સંજય નંદેસરીયા ચોટીલા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નં. 47 ઉપર પી.જી.વી.સી.એલ દ્વારા ઉભા કરાયેલા વીજ થાંભલાઓ આખરે દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી નાયબ કલેકટર અને…

દરિયાકાંઠાની સુરક્ષા સાથે રમતગમતનો ઉમંગ: પોરબંદરમાં ઇન્ટર-કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ ગેમ્સ 2026નું સફળ આયોજન

પોરબંદર ચોપાટી બીચ ખાતે ગુજરાત રાજ્યના કોસ્ટલ સિક્યુરિટી વિભાગ દ્વારા પ્રથમવાર ઇન્ટર-કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ ગેમ્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા કાર્યક્રમનો મુખ્ય હેતુ કોસ્ટલ પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત મૃત્યુ સહાય મુદ્દે ફરી ઉઠી માંગ : ખેડૂત અને મજૂરોને સુરક્ષા કવચ આપવા રજૂઆત

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ યોજાયેલી સામાન્ય સભાની બેઠકમાં ખેડૂત અને યાર્ડમાં કાર્યરત મજૂરો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના અમલમાં મૂકવા મુદ્દે ફરીથી રજૂઆત કરવામાં આવી હતી. યાર્ડના યુવા ડિરેક્ટર…

રાજકોટ વાલ્મિકી સમાજની દીકરી યશ્વી પરમારએ 97.33% સાથે શાળામાં ત્રીજો ક્રમ મેળવી વધાર્યો ગૌરવ

“મહેનત, સંસ્કાર અને પ્રતિભાનો સંગમ” રાજકોટ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. રાજકોટના વાલ્મિકી સમાજ માટે ગર્વની વાત બની છે કે પરમાર પરિવારની તેજસ્વી દીકરી યશ્વી…