Category: Uncategorized

મોબાઇલના યુગમાં મૂલ્યલક્ષી સિનેમાનો પાઠ: સરલા શાળાના વિદ્યાર્થીઓએ ‘ભમરડો’ ફિલ્મથી મેળવ્યો જાગૃતિનો સંદેશ

એશા પારેખ, મુળી : મુળી તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરલા દ્વારા તા. 02 જુલાઈ, 2026ના રોજ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે સુરેન્દ્રનગર સ્થિત મહાલક્ષ્મી ટોકીઝ ખાતે ગુજરાતી ફિલ્મ…

ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (NGO) ગુજરાત એકમમાં નવી નિમણૂકો જાહેર, જૂની તમામ હોદ્દેદારી રદ

અમદાવાદ, તા. 30 જૂન 2026: ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (NGO) દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટ મુજબ ગુજરાત રાજ્ય એકમમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને મે-2026 પહેલાં નિયુક્ત કરાયેલા તમામ…

કાયદામાં રહે એ જ ફાયદામાં રહે” ગોંડલમાં ૭૬ રીઢા ગુનેગારોને પોલીસનો સ્પષ્ટ સંદેશ – ગુનાખોરી છોડો, સન્માનભેર જીવો

ગોંડલ ડિવિઝન પોલીસે ૭૬ રીઢા ગુનેગારોને બોલાવી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે ગુનાખોરીનો માર્ગ છોડીને કાયદાનું પાલન કરતા સન્માનભેર જીવન જીવવું સમયની માંગ છે. આવા પ્રતિબંધાત્મક પગલાંનો મુખ્ય…

સરતાનપરના બાળગાયક મિહિર ચૌહાણના પ્રાકૃતિક કૃષિ ગીતે સૌના દિલ જીતી લીધા

“‘રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઝેરમુક્ત ખેતીનો પ્રેરણાદાયી સંદેશ, ગ્રામસભામાં ગુંજ્યો તાળીઓનો ગડગડાટ”‘ ભાવનગર: ભાવનગર જિલ્લાના સરતાનપર ગામ ખાતે યોજાયેલી રાત્રિ ગ્રામસભામાં એક અનોખી અને પ્રેરણાદાયી ક્ષણ સર્જાઈ હતી. ગામના નાનકડા…

મોહરમ પર્વે ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર જામનગર સિટી ‘એ’ ડિવિઝનના પીઆઈ ડોડીયાનું ભાજપ લઘુમતી મોરચા દ્વારા સન્માન

‘”‘પોલીસ પ્રજાના સાચા રક્ષક’નો સંદેશ આપતી પહેલ, તહેવારોમાં 24×7 સતર્ક સેવાઓને બિરદાવતી સમાજની લાગણી વ્યક્ત”‘ જામનગર, ગતતા. 1 જુલાઈ, 2026: ભારતીય જનતા પાર્ટી – જામનગર શહેર લઘુમતી મોરચા દ્વારા પવિત્ર…

વસુંધરા દૂધ મંડળી વિવાદે પકડ્યું જોર: ગેરરીતિના આક્ષેપ વચ્ચે તપાસના આદેશ, 10 દિવસમાં અહેવાલની ખાતરી

વાંકાનેર તાલુકાના વસુંધરા (જાલસિકા) ગામમાં કાર્યરત દૂધ ઉત્પાદક સહકારી મંડળી સામે ગેરકાયદેસર રીતે કામગીરી ચલાવવાના તથા બોગસ દસ્તાવેજો ના આધારે નોંધણી અને સંચાલન થવાના આક્ષેપો સાથે મામલો ગરમાયો છે. ગ્રામજનો…

ભાવનગર એલસીબીનો દારૂના જથ્થા પર દરોડો: રૂ. 11.05 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા, એક ફરાર

ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના મોટા જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર…

તાલુકા પંચાયતમાં ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાના આક્ષેપ, તપાસની માંગ ઉઠી

રિપોર્ટ: મુકેશ એસ. કંટારી ગારિયાધાર :પાલીતાણા, તા. 1 જુલાઈ:રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ મહામંત્રી ગોહિલ નાનજીભાઈ એમ. દ્વારા પાલીતાણા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાલુકા પંચાયત હેઠળ થતા વિકાસ…

ટંકારા પોલીસની ત્વરિત કામગીરીથી કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

“‘રૂ. 82,500ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ, અન્ય ત્રણ વોન્ટેડ”‘ મોરબી, તા. 01 જુલાઈ:મોરબી જિલ્લા પોલીસને કેબલ વાયર ચોરીના ગુનામાં મહત્વની સફળતા મળી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ વાયર…

પાલીતાણામાં ભાજપ લઘુમતી મોરચાને નવી ટીમ, રાજ્યમાં લઘુમતી વિસ્તારોમાં સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ

પાલીતાણા: ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં સંગઠનને વધુ સક્રિય અને વ્યાપક બનાવવાના અભિયાનના ભાગરૂપે પાલીતાણા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે હુસેન ખોલીયાની નિમણૂક કરી છે. આ સાથે મહામંત્રી તરીકે એહમદ…