Month: July 2026

આ અબ લૌટ ચલે… પરિવાર, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ તરફ

રિપોર્ટ આરીફ દિવાન મોરબી:આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ માનવ જીવનને નવી દિશા આપી છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટે સમગ્ર વિશ્વને હાથમાં સમાવી દીધું છે. પરંતુ આ સુવિધાઓનો અતિરેક ઉપયોગ આજે સમાજ…

સાસુ-વહુ મા-દીકરી સમાન પ્રેમથી રહે તો ઘર બને સ્વર્ગ

આધુનિક યુગમાં વધતા પારિવારિક વિવાદો વચ્ચે સંબંધોમાં સંવાદ અને સંસ્કારની જરૂરિયાત રિપોર્ટ આરીફ દિવાન મોરબી :આધુનિક જીવનશૈલી, વ્યસ્ત દિનચર્યા, આર્થિક દબાણ, અહંકાર, અપેક્ષાઓ અને પરસ્પર સંવાદના અભાવે આજે અનેક પરિવારોમાં…

ભાજપના ચૂંટાયેલા કોપોરેટર ના ઘર પાસે ખાડા બુરાણ અને કોંગ્રેસ શહેર મહિલા પ્રમુખ ના આંગણે વાલા દવલાની નીતિ કેમ!?

મોરબી મહાનગરપાલિકા ના ભાજપ ના ચૂંટાયેલા કોપોરેટર ના ચોમાસા અંતર્ગત મોહરમ પાથરી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે તેવું જાત અનુભવ તે વિસ્તારમાં રહેતા મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ કલ્પનાબેન પરમાર…

હૃદયોમાં આજે પણ જીવંત છે સૌરાષ્ટ્રના સાવજ: ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પુણ્યતિથિએ મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ સાથે ભાવાંજલિ

રિપોર્ટ આરીફ દિવાન મોરબી:તા. 30:”માણસ પોતાના પદથી નહીં, પરંતુ પોતાના સેવાકાર્યોથી અમર બને છે”—આ ઉક્તિને સાર્થક કરતા સૌરાષ્ટ્રના લોકપ્રિય જનનેતા અને પ્રજાચિંતક ગૌરવંત વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે મોરબીના…

રણછોડગઢમાં ખીલ્યું કમળ : ભાજપે 145 મતથી પેટા ચૂંટણીમાં નોંધાવ્યો વિજય

“‘આપના કબજાની બેઠક ભાજપે સર કરી, કોંગ્રેસે આપી કાંટાની ટક્કર; સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા તેજ”‘ રિપોર્ટ : સંજય નંદેસરિયા, હળવદ : હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર યોજાયેલી પેટા…

ગુરુ પૂર્ણિમાએ બુટવડા શાળામાં સંસ્કાર, શ્રદ્ધા અને ગુરુવંદનાનો ભવ્ય મહોત્સવ

રિપોર્ટ સંજયભાઈ નંદેસરીયા, હળવદ: વિદ્યાર્થીઓએ ગુરુ મહિમાનું કર્યું ગાન, શિક્ષકોએ જીવન મૂલ્યોનું આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન શ્રી બુટવડા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને…

ગુરુપૂર્ણિમા પર્વે વાંકાનેરમાં ગુરુવંદના: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મહંતોનું સન્માન કરી લીધા આશીર્વાદ

વાંકાનેર: ગુરુપૂર્ણિમાના પાવન અને મંગલમય અવસરે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ખાતે આવેલ આપઝાલાની જગ્યાએ તથા જડેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ…

દાધોળીયા ગામમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટથી રમતગમતનો જુસ્સો પ્રજ્વલિત યુવાનોને ખેલદિલી અને એકતાનો મળ્યો મજબૂત સંદેશ

તસ્વીર રિપોર્ટ એશાબેન ભરતભાઈ પારેખ મૂળી: મૂળી તાલુકાના દાધોળીયા ગામ ખાતે બુધવારના રોજ દાધોળીયા યુવા સંગઠનના ઉપક્રમે ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત દ્વારા ગામના યુવાનોમાં શિસ્ત,…

રાણીપાટ નજીક આઈસરમાંથી પટકાતા એકનું મોત, ત્રણ ગંભીર

“‘પાછળનું પાટિયું ખુલી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માતકડબ ભરવા જતા ભરવાડ પરિવાર પર આભ તૂટ્યું”‘ રિપોર્ટ : એશા પારેખ, મુળી મુળી તાલુકાના રાણીપાટ ગામ નજીક આજે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાતા…

સજા વોરંટના આરોપીને ટંકારા પોલીસે ઝડપી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો

ટંકારા: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના સુપરવિઝન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાની આગેવાનીમાં સજા વોરંટના આરોપીને ઝડપી…