આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પ્રથમ ઉમેદવારી જાહેર

“‘મોરબી જિલ્લાના ટીકર અને સપકડા સીટ પર ઉમેદવારોની જાહેરાત”‘ ગુજરાત રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ ઉમેદવારી યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અમદાવાદ,…

વઘાસિયા નજીક કારખાનામાં અકસ્માત: ૧૦૮ ટીમની તાત્કાલિક કામગીરીથી યુવાનનો જીવ બચ્યો

વાંકાનેર તાલુકાના વઘાસિયા નજીક આવેલા તુનેજા કારખાનામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઉપરના માળેથી નીચે પટકાયેલા એક યુવાનને ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે સમયસર સારવાર આપી જીવન બચાવ્યું હતું.…

મોરબીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય રાસ-ગરબા આયોજન – ભક્તિ અને સંસ્કૃતિનો સુમેળ

મોરબી શહેરના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન નજીક આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. સમગ્ર મોરબી પંથકમાં આસ્થા અને…

મોરબીના શાહિદ સોયબભાઈ કચ્છી: નાનપણમાં જ ઈબાદતનો ઉત્સાહ પ્રેરણાદાયી

પવિત્ર રમજાન માસ ઈમાન, સહનશીલતા અને ઈબાદતનો મહિનો ગણાય છે. આ પવિત્ર અવસરે મોરબીના માત્ર દસ વર્ષની ઉંમરના શાહિદ સોયબભાઈ કચ્છી એ સમગ્ર મહિના દરમિયાન રોજા રાખી અને ખુદાની બંદગીમાં…

મેસરિયા ગામના ખેડૂતો માટે આશાની કિરણ: તંત્ર સમક્ષ મજબૂત રજૂઆતથી ન્યાયની અપેક્ષા તેજ

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના ખેડૂતો માટે આ વખતે માવઠાએ મોટી મુશ્કેલી ઊભી કરી છે, પરંતુ આ સંજોગોમાં પણ ખેડૂતો હિંમત હાર્યા વગર પોતાના હક માટે એકજૂટ બન્યા છે. જીરું, રાયડો,…

મોરબીમાં રબારી–ભરવાડ સમાજની એકતા બેઠક : શિક્ષણ અને સંગઠનથી વિકાસનો મજબૂત સંકલ્પ

મોરબી શહેરમાં રબારી–ભરવાડ સમાજ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ એકતા બેઠક સમાજના ભવિષ્ય માટે નવી દિશા દર્શાવતી બની. શ્રી મચ્છુ માતાજી મંદિરના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોભાદાર વડીલો, આગેવાનો અને યુવાનો…

“વિકાસના કાર્યને વંદન: વાંકાનેર તાલુકા પંચાયતમાં હરિસિંહ ઝાલાનું સન્માન, ચૂંટણી પૂર્વે સકારાત્મક સંદેશ”

વાંકાનેર : તારીખ 23 માર્ચ 2026, સોમવારના બપોરે 12:30 કલાકે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એક ઉલ્લેખનીય કાર્યક્રમ યોજાયો હતો. અઢી વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ…

મોરબી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ, ૮૨ ઈચ્છુકોએ નોંધાવી દાવેદારી

મોરબી શહેરમાં આવનાર મહા નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ…

વાંકાનેર જીનપરા સોસાયટી ખાતે ચેતક હનુમાનજી મંદિર નવ-નિર્માણ મહોત્સવ સાથે રક્તદાન કેમ્પ યોજાયો

તા. 22-03-2026 ના રોજ વાંકાનેર શહેરની જીનપરા સોસાયટી ખાતે શ્રી ચેતક હનુમાનજી મંદિરના નવ-નિર્માણ તથા જીર્ણોધ્ધાર મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પાવન પ્રસંગે ધાર્મિક ભાવના સાથે સેવાકાર્યને પણ પ્રાથમિકતા…

ખન્ના માર્કેટમાં ગુમ થયેલી ૩ વર્ષની બાળકી ટ્રાફિક પોલીસ અને TRB સ્ટાફની સતર્કતાથી સલામત મળી

કચ્છના ગાંધીધામ ખાતે તા.૨૨/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના સમયે ખન્ના માર્કેટ ખાતે એક માનવતા અને ફરજપ્રતિ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મૂળ આલમનગર (બિહાર) અને હાલ મીઠી રોહર, ગાંધીધામ ખાતે રહેતા…