વાંકાનેર તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા : પાંચ વર્ષના મહિલા શાસનકાળે વિકાસને મળ્યો નવો વેગ!!!

વાંકાનેર તાલુકા પંચાયત ના સભાખંડ ખાતે મળેલી આખરી સામાન્ય સભામાં વિકાસલક્ષી કાર્યોના બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. પાંચ વર્ષના મહિલા શાસનકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે આગલા કાર્યો માટે…

પવિત્ર રમઝાન માસની બરકત અને ઈબાદતનો સંદેશ

વાંકાનેર અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન : પવિત્ર રમજાન માસ નિમિત્તે મદાર અરહાન ઇરફાનભાઈ (6 વર્ષ) વિરમગામ મદાર મો. સિફાન સમીરભાઈ (6 વર્ષ) – વિરમગામ ઇસ્લામ ધર્મમાં પવિત્ર રમઝાન…

જીવનરક્ષક સારથી’ : 108 Emergency Service વાંકાનેર IFT ટીમે રસ્તામાં જ કરાવી સફળ ડિલિવરી, માતા-શિશુ સુરક્ષિત

વાંકાનેર (તા. 26/02/2026): કહેવાય છે કે જ્યારે સમય અને શ્વાસ વચ્ચે જંગ ચાલતી હોય ત્યારે 108 ઇમરજન્સી સેવા સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. વાંકાનેર પંથકમાં આવી જ એક ગૌરવભરી…

ટ્રાફિક સચેતનતા જરૂરી: હીરાસર એરપોર્ટ પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક આવેલા હિરાસર એરપોર્ટ પાસે આજે સવારે અંદાજે આઠ વાગ્યે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.માહિતી મુજબ સુરેન્દ્રનગરથી રાજકોટ આવતી એસટી બસ (નંબર GJ…

મોરબીમાં નાના વ્યાપારીઓની હેરાનગતિ બંધ કરી સમાન ચાર્જ વસુલવાની માંગ

મોરબી શહેરમાં તહેવારોના સમયગાળા દરમિયાન જાહેર માર્ગ પર તાત્કાલિક સ્ટોલ ગોઠવી જીવન નિર્વાહ કરતા નાના વ્યાપારીઓને થતી હેરાનગતિ બંધ કરવા તેમજ અન્ય મહાનગરપાલિકાની જેમ સમાન અને યોગ્ય ચાર્જ વસુલવાની માંગ…

ભરવાડ સમાજનું ગૌરવ – પ્રજા ચિંતક ગીરીશકુમાર સરૈયા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

મોરબી–વાંકાનેર પંથકમાં પોતાની કાબેલિયત, પ્રામાણિકતા અને જનહિતકારક કાર્યશૈલીથી આગવું સ્થાન બનાવનાર વાંકાનેર નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલ ધ્રોલ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ગીરીશકુમાર સરૈયા નો…

વાંકાનેર 108ની ટીમ બની “નવજીવનનો રથ”: સમયસર સારવારથી 70 વર્ષીય વૃદ્ધાને મળ્યું નવું જીવન

વાંકાનેર (તા. 25/02/2026): જ્યારે સમય અને શ્વાસ વચ્ચે જંગ ચાલતો હોય ત્યારે 108 ઈમરજન્સી સેવા ખરા અર્થમાં જીવનદાતા સાબિત થાય છે. વાંકાનેર પંથકમાં 70 વર્ષીય ગંગાબેન છાનાભાઈ માટે 108ની ટીમ…

બામણબોરમાં 15 વર્ષથી અવિરત નિઃશુલ્ક સેવા: માલધારી સમાજનો ભવ્ય યાત્રાધામ કેમ્પ

બાબુભાઈ ડાભી રિપોર્ટ અહેમદાબાદ મિત્ર ન્યુઝ બામણબોર રાજકોટ જિલ્લાના બામણબોર ગામે છેલ્લા 15 વર્ષથી માલધારી સમાજ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી ભવ્ય રાવટી તથા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર…

કારમી મોંઘવારી વચ્ચે રાજકીય ગરમાવો : પાલિકા–પંચાયત ચૂંટણી અને જનચિંતાનો પ્રશ્ન

દેશ અને રાજ્યમાં વધતી કારમી મોંઘવારી સામાન્ય નાગરિકના જીવન પર સીધી અસર કરી રહી છે. રોજિંદી જરૂરિયાતોની ચીજવસ્તુઓ, ઇંધણ, શિક્ષણ અને આરોગ્ય ખર્ચમાં વધારો થતાં મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ માટે…

મોરબીમાં લોકચાહનાનો અભિવ્યક્તિ:મંત્રી કાંતિભાઈ અમૃતિયાના આરોગ્ય માટે ઉમા ટાઉનશીપમાં હવન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ રફીક અજમેરી મોરબી:મોરબી શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં આસ્થા અને લોકચાહનાનો અનોખો નજારો જોવા મળ્યો, જ્યારે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય…