હળવદના ટીકર ગામે છરીના હુમલાની ઘટના, એક યુવક ગંભીર હાલતમાં અમદાવાદ રીફર
Views: 1308
0 0
Read Time:54 Second

હળવદ તાલુકાના ટીકર ગામે સંધિ અને ઘાંચી સમાજના લોકો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન છરીના ઘા મારવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઝઘડા દરમિયાન એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત અયાજભાઈ વારીશભાઈ કગથરા (ઉંમર અંદાજે ૧૯ વર્ષ), રહે. ટીકર રણ, ને છરીના ઘા વાગતા તેમની સ્થિતિ ગંભીર બનતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર બનાવ અંગે વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
રિપોર્ટ: સંજય નંદેસરિયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *