મોરબી પોલીસનું મેગા કોમ્બિંગ: ગેંગસ્ટર, હથિયારો, ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ અને વોન્ટેડ આરોપીઓ પર એકસાથે તવાઈ

“‘450થી વધુ પોલીસકર્મીઓના મેગા ઓપરેશનમાં દેશી હથિયારો, ગેંગસ્ટર કનેક્શન અને ટ્રાફિક સહિત અનેક મોરચે કડક કાર્યવાહી; કાયદો-વ્યવસ્થાનો કડક સંદેશ”‘ ઈકબાલ સાઈચા માળીયા (મી.)મોરબી, તા. 05 જુલાઈ 2026મોરબી જિલ્લા પોલીસ દ્વારા…

રજૂઆતના 24 કલાકમાં પરિણામ: નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ત્વરિત કામગીરીથી નેશનલ હાઇવે-47 પર માર્ગ સલામતી વધુ મજબૂત

પ્રતિનિધિ:બાબુભાઈ ડાભી ચોટીલા સરકારી તંત્ર અંગે ઘણી વખત કામગીરીમાં વિલંબની ફરિયાદો સાંભળવા મળે છે, પરંતુ ચોટીલામાં નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ જાહેર હિતની રજૂઆત પર માત્ર 24…

મોંઘવારીના સમયમાં શિક્ષણને મળ્યો સમાજનો સહારો: હળવદના પાટિયા ગ્રુપે 10 હજાર ફુલસ્કેપ અને 300 સ્કૂલબેગ આપી વિદ્યાર્થીઓના સપનાઓને આપી નવી ઉડાન

રિપોર્ટ: સંજયભાઈ નંદેસરીયા, હળવદ : આજના સમયમાં શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે બાળકોને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવી પડકારરૂપ બની રહી છે. આવી પરિસ્થિતિમાં સમાજમાંથી…

મોરબીના રફાળેશ્વર ગોડાઉનમાં ભીષણ અગ્નિકાંડ: 1.59 લાખ બોરી મગફળી બળીને ખાખ, આગના કારણ અંગે તપાસ શરૂ

મોરબી જિલ્લાના રફાળેશ્વર નજીક આવેલા એક બંધ સિરામિક કારખાનાના પરિસરમાં ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી જગ્યાએ શનિવારે ભીષણ આગ ફાટી નીકળતાં મોટી માત્રામાં સંગ્રહિત મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો. પ્રાથમિક…

મોરબી તાલુકા પોલીસે મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ, મુદ્દામાલ કબજે

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ચોરીમાં ગયેલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તેમજ રોકડ સહિત કુલ અંદાજે રૂ.…

તાળાબંધ આરોગ્ય કેન્દ્રથી 12 ગામના દર્દીઓ પરેશાન? પીપરાળીના PHC અંગે ગ્રામજનોએ ઉઠાવ્યા ગંભીર સવાલો

‘”મકાન છે, પરંતુ સેવા ક્યાં?” — પીપરાળીના ગ્રામજનોએ નિયમિત આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવાની કરી માંગ.”‘ અહેવાલ બાબુભાઈ ડાભી ચોટીલા:ચોટીલા તાલુકાના પીપરાળી ગામમાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર…

હળવદમાં લીઝ કૌભાંડના આક્ષેપોથી ખનન કામગીરી સામે સવાલો: તપાસ બાદ જ સ્પષ્ટ થશે હકીકત

રિપોર્ટ: સંજયભાઈ નંદેસરીયા હળવદ: હળવદ તાલુકાના સાપકડા અને ઢવાણા ગામે આવેલી સરકારી જમીનની ખનિજ લીઝને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અરજદાર કિરિટભાઈ લાલજીભાઈ વસોલાએ ભૂસ્તર શાસ્ત્રી, મોરબીને લેખિત રજૂઆત…

રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ કમિશનરનો એક્શન પ્લાન : સુરક્ષા, સંકલન અને પ્રજાહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ 1997 બેચના વરિષ્ઠ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં જોવા મળ્યા છે. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે સૌપ્રથમ શહેરની સૌથી સંવેદનશીલ…

‘પંજો’ યાર્ડમાં ફરી ભારે, ‘કમળ’ને રાહ જોવી પડી: વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસે જાળવી અડીખમ પકડ

‘વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત પેનલે ફરી એકવાર પોતાની રાજકીય તાકાતનો પરિચય આપ્યો છે. ચેરમેન પદે મોમીન સમાજના ગુલામ મહંમદ (ડો. એ. કે. પીરઝાદા) પરાસરા…

ખેડૂતોના નામે રાજકારણ બંધ કરો, પ્રશ્નનો ઉકેલ લાવો: જેતપર આંદોલનમાં આક્ષેપોના ધડાકા વચ્ચે મૂળ મુદ્દો ફરી કેન્દ્રસ્થાને

મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોના વળતર અને વીજ ટ્રાન્સમિશન કોરિડોરના મુદ્દે શરૂ થયેલું આંદોલન હવે નવા રાજકીય અને વ્યક્તિગત વિવાદના તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત આગેવાન…