રાતીદેવળી સીટ પર કોંગ્રેસનો દમદાર દાવ: ફારૂકભાઈ કડીવારએ ઉમેદવારી નોંધાવી
Views: 273
0 0
Read Time:1 Minute, 4 Second

વાંકાનેર : તા.10/03/2026 ના રોજ તાલુકા પંચાયતની રાતીદેવળી (સીટ નં. 21) માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ફારૂકભાઈ અબ્દુલભાઈ કડીવારએ ઉમેદવારી ફોર્મ ભરી સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં એન્ટ્રી કરી છે.
ફારૂકભાઈ કડીવાર લાંબા સમયથી સામાજિક સેવા સાથે જોડાયેલા રહી સ્થાનિક લોકોમાં વિશ્વાસ પામ્યા છે. તેમના ઉમેદવારી નોંધાવવાથી વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પ્રશ્નો, વિકાસ અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપતા ફારૂકભાઈ કડીવારની ઉમેદવારીને મતદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આવનારી ચૂંટણીમાં તેઓ મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *