વાવણીની રાહમાં વાંકાનેરના ખેડૂતો: વાદળો છવાય, બફારો વધે છતાં વાવણી લાયક વરસાદનો અભાવ

વાંકાનેર, પ્રતિનિધિ: વાંકાનેર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો હોવા છતાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નોંધાયો નથી. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા…

TET-1માં તક્ષશિલા પી.ટી.સી. કોલેજનો ઝળહળતો દેખાવ: ૨૮ વિદ્યાર્થીઓની સફળતાએ શિક્ષણક્ષેત્રે નવી આશા જગાવી

રિપોર્ટ: સંજય નંદેસરીયા, હળવદ: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા TET-1 (ધોરણ ૧ થી ૫)ના પરિણામમાં હળવદની તક્ષશિલા પી.ટી.સી. કોલેજના બીજા વર્ષના ૨૮ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.…

લેખિત ખાતરી વિના ખેડૂતો ઝૂક્યા નહીં: સરકારના મૌખિક વાયદા સામે જેતપર માં આમરણાંત ઉપવાસ યથાવત્ –લોકશાહીમાં ન્યાય માટે ઉપવાસ જરૂરી બન્યો?

મોરબી પ્રતિનિધિ: મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલ આમરણાંત ઉપવાસ આંદોલન હવે વધુ નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યું છે. રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા વળતર વધારાની જાહેર જાહેરાતો કરવામાં આવી હોવા…

શ્રાવણ માસ પહેલાં જુગાર પર પોલીસનો સટાકો: સતાપર ગામેથી 8 જુગારીઓ ઝડપાયા, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરી

વાંકાનેર:શ્રાવણ માસના આગમન પહેલાં જ જાહેરમાં હાર-જીતના જુગાર રમતા તત્વો સામે વાંકાનેર તાલુકા પોલીસ તંત્રે કડક વલણ અપનાવતાં સતાપર ગામની સીમ વિસ્તારમાં સફળ દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા.…

ખેડૂતોના આંદોલનની મોટી અસર: જેતપરના સંઘર્ષે સરકારને ઝુકાવી, વળતરમાં ઐતિહાસિક વધારો

મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામેથી શરૂ થયેલા ખેડૂતોના આંદોલનની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. લાંબા સમયથી વીજ ટ્રાન્સમિશન લાઇન, વીજપોલ અને કોરિડોર માટે મળતા વળતર અંગે અસંતોષ વ્યક્ત કરતા…

ત્રણ વર્ષથી ફરાર ફેટલ અકસ્માતના આરોપીને મોરબી એસ.ઓ.જી.નો સટાકો: બાતમીના આધારે ચીભડા ગામેથી ઝડપી પાડ્યો

મોરબી: મોરબી જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને કાયદાના શિકંજામાં લાવવાના અભિયાનને વધુ એક સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ-ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કાર્યરત મોરબી…

શ્રાવણ પહેલાં જ જુગારના અડ્ડા પર પોલીસનો સટાકો: 11 જુગારીઓની ‘જીતેલી બાજી’ પોલીસ ચોપડે પેક, રૂ. 32,550 સાથે ઝડપી પડ્યા

જામનગર:જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રામ હોટલ સામે આવેલી કનૈયા હેરઆર્ટની ગલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી ‘સી’ ડિવિઝન સર્વેલન્સ ટીમે દરોડો પાડી 11 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.…

પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ તબીબનો વાંકાનેર સિટી પોલીસે કર્યો ભાંડો ફોડ સતર્ક પોલીસની ત્વરિત કાર્યવાહીએ બચાવ્યા અનેક જીવ

વાંકાનેર: મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બોગસ તબીબો સામે શરૂ કરાયેલી ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. વાંકાનેર સિટી પોલીસે ગુપ્ત બાતમીના આધારે વર્ષોથી ડિગ્રી…

વિકાસના દાવા વચ્ચે શાળાનું મેદાન જળબંબાકાર! પીપરડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પ્રશ્નચિહ્ન’

‘રિપોર્ટર બાબુભાઈ ડાભી ચોટીલા:રમતના સાધનો પાણીમાં ગરકાવ, ગંદકીથી રોગચાળાનો ભય; વાલીઓએ જિલ્લા શિક્ષણ તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉઠાવી માંગ ચોટીલા તાલુકાના પીપરડી ગામની પ્રાથમિક શાળામાં ચોમાસાની શરૂઆતમાં જ ગંભીર…

ચાલુ વીજ વાયરની બેદરકારી ભારે પડી: ભેંસના મોત બદલ PGVCLને રૂ. 1 લાખ વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ

જામનગરની 2મી એડિશનલ સિવિલ કોર્ટનો આ ચુકાદો માત્ર એક પશુપાલકને વળતર અપાવતો નિર્ણય નથી, પરંતુ વીજ વિતરણ કંપનીઓની કાનૂની જવાબદારી અને જાહેર સલામતી પ્રત્યેની ફરજને પણ સ્પષ્ટ રીતે રેખાંકિત કરે…