પોરબંદરના મૌલાના વિરુદ્ધ કાર્યવાહી અને દેવભૂમિ દ્વારકામાં ‘નો એન્ટ્રી’ની માંગ સાથે ખંભાળિયા પોલીસને આવેદન

ખંભાળિયા: તારીખ 5 8 2026 નારોજ બુધવારે સૈયદ યાકુબ બાપુ બુખારી તથા સૈયદ સાદાત જમાતની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. રાણા સાહેબને આવેદનપત્ર આપી પોરબંદરના મૌલાના સતાર વિરુદ્ધ…

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ

મોરબી, તા. 5 ઓગસ્ટ: મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક…

ગવરીદડમાં વિકાસનું શુભ મુહૂર્ત જિલ્લા પંચાયતની રૂ. 7.50 લાખની ગ્રાન્ટથી બે કોઝવેના કામોનું ખાતમુહૂર્ત

રાજકોટ, ગતતા. 05 ઓગસ્ટ 2026 રાજકોટ જિલ્લા પંચાયત ના સ્વવિવેક ભંડોળમાંથી વિકાસલક્ષી કામગીરીને વેગ આપતા રાજકોટ તાલુકાના ગવરીદડ ગામે કુલ રૂ. 7.50 લાખના ખર્ચે બે કોઝવેના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.…

મોબાઇલ અને AIનો સદુપયોગ કરો, દુરુપયોગ નહીં – યુવા પેઢી માટે સમયનો સંદેશ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે બોગસ ઓર્ડર આપી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા મોબાઇલ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના ફરી એકવાર સાબિત…

રહસ્યમય મોતથી તારંગા ધામમાં ચકચાર: પૂજારી દંપતીના મૃતદેહ મળતા હત્યા કે આત્મહત્યાનો સવાલ?

રિપોર્ટર : સંજય નંદેસરિયા હળવદ:તા. 5 ઓગસ્ટ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં મંગળવારે બનેલી દુઃખદ અને રહસ્યમય ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. મંદિર પરિસરમાં આવેલા પૂજારીના…

બાળરાજા હરશિવગીરીના દ્વિતીય જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા

મોરબી, તા. ૫ ઓગસ્ટ: મોરબીના જાણીતા પત્રકાર અને મોરબી પત્રકાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ તેમજ કુલછાબના બ્યુરોચીફ સુરેશભાઈ ગોસ્વામીના પૌત્ર અને મોરબી કચ્છમિત્રના પત્રકાર અલ્પેશગીરી ગોસ્વામીના લાડકવાયા પુત્ર હરશિવગીરીનો આજે દ્વિતીય…

અમદાવાદમાં ગુનાખોરીથી ભરતી સુધીના મુદ્દા સહિત જુગાર, સાયબર ઠગાઈ, લાંચકાંડ અને દહેજ અત્યાચાર વચ્ચે ચિંતાજનક ચિત્ર ટુકુ અને ટચ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ અમદાવાદ:અમદાવાદ, તા. 5 ઓગસ્ટ: રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક જ દિવસ દરમિયાન સામે આવેલી વિવિધ ઘટનાઓએ કાયદો-વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, શિક્ષણ અને મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને ફરી ચર્ચાના…

મોરબી તાલુકા પોલીસની સતર્ક કામગીરીથી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

“‘માત્ર 16 દિવસમાં મધ્યપ્રદેશની આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓ ઝડપાયા; રૂ. 8.43 લાખના સોના-ચાંદીના દાગીના કબજે, ત્રણ ફરાર આરોપીઓ વોન્ટેડ”‘ રિપોર્ટ આરીફ દિવાન મોરબી:મોરબી તાલુકાના આંદરાણા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ…

પોલીસના પરિશ્રમને બઢતીનું સન્માન: પૂર્વ કચ્છમાં 26 કર્મચારીઓને પ્રમોશન, કાયદો-વ્યવસ્થાને મળશે નવી મજબૂતી

આરીફ દિવાન મોરબી: કાયદો-વ્યવસ્થા જાળવવામાં દિવસ-રાત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં વધારો થાય અને તેમની નિષ્ઠાભરી સેવાને યોગ્ય માન્યતા મળે તે હેતુથી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ વિભાગમાં 26 પોલીસ કર્મચારીઓને…

મોરબી જિલ્લો: કાયદો-વ્યવસ્થા, ખેડૂતોની વ્યથા અને સેવાકાર્યો વચ્ચે દિવસભર ચર્ચામાં રહેલું જિલ્લો

મોરબી,તા. 4 ઓગસ્ટ: મોરબી જિલ્લામાં આજે વિવિધ ક્ષેત્રોના અનેક મહત્વના બનાવો અને પ્રવૃત્તિઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા. એક તરફ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ચિંતા વધારી, તો બીજી તરફ પોલીસની…