હળવદના બે યુવા પત્રકારોએ જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી મેળવી સર્જ્યો નવો ઇતિહાસ

ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલ હળવદના પ્રથમ MJMC ડિગ્રીધારક પત્રકાર બન્યા; યુવા પત્રકારો માટે પ્રેરણારૂપ સિદ્ધિ રિપોર્ટ: સંજય નંદેસરીયા હળવદ:પત્રકારત્વ માત્ર સમાચાર પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ સમાજના પ્રશ્નોને વાચા…

હળવદ ભાજપ યુવા શહેરના મંત્રી તરીકે હિત સંઘાણીની પસંદગી: યુવા નેતૃત્વને નવી જવાબદારી, છોટે કાશી હળવદમાં રાજકીય ચર્ચા તેજ

(રિપોર્ટ:સંજય નંદેસરીયા) હળવદ:છોટે કાશી તરીકે ઓળખાતા હળવદમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે યુવા મોરચાના શહેર મંત્રી તરીકે હિત સંઘાણીની પસંદગી કરવામાં આવી છે. તેઓ હળવદ વેપારી…

મુળી તાલુકાના આંબરડી–સુંદરી માર્ગનું કામ એક વર્ષથી અધૂરું, ગ્રામજનોમાં રોષ

ચોમાસામાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વાહનચાલકો માટે જોખમી બન્યો માર્ગ; વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની માંગ એશા પારેખ મુળી: મુળી તાલુકા ના આંબરડીથી સુંદરી તરફ જતો માર્ગ લાંબા સમયથી અધૂરી કામગીરીના…

નારી વંદન ઉત્સવ અંતર્ગત મોરબી અને વાંકાનેરમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન

મોરબી: ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત મોરબી ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકીના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને સમાન તકો અંગે જાગૃતિ ફેલાવવા સાથે સરકારી યોજનાઓની…

વાંકાનેર આઈ ટી આઇ. કચેરી ખાતે હરિયાળું સંકલ્પ

જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વાંકાનેર, તા. 6:વાંકાનેર-રાજકોટ હાઈવે પર આવેલી આઈ.ટી.આઈ. કચેરીના વિશાળ ગ્રાઉન્ડમાં પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

સાબુ ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીથી પર્યાવરણને ખતરો, ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની કરી માંગ

રિપોર્ટ ઇકબાલ સાઇચા, માળિયા : માળિયા (મી.) તાલુકાના નવલખી રોડ પર વરસામેડી ગામ તરફ આવેલી એક સાબુ બનાવતી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી હોકરા મારફતે છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો…

મોરબી જિલ્લામાં પોલીસની સક્રિય કામગીરીથી ફરાર અને ચોરીના આરોપીઓ કાયદાના સકંજામાં

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમોએ પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી…

વાંકાનેરના ચંદ્રપુર સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સની 240થી વધુ દુકાનો સીલ: ફાયર સેફ્ટીના અભાવે કાર્યવાહી, દુકાનદારોમાં રોષ

નોટિસો દુકાનદારો સુધી પહોંચી નહીં હોવાનો આક્ષેપ; બિલ્ડર સામે કાયદાકીય કાર્યવાહીનો મૂડ, જવાબદારી અંગે ઉઠ્યા પ્રશ્નો વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનો અને નિયમોનું…

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રતિનિધિઓની બિનહરીફ વરણી

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રતિનિધિઓની વરણી પ્રક્રિયા સર્વસંમતિના માહોલમાં પૂર્ણ થઈ હતી. ઉમેદવારીપત્રોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ તમામ પ્રતિનિધિઓ બિનહરીફ જાહેર થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી વ્યાપી…

મોરબી જિલ્લામાં ના મુખ્ય સમાચાર: અકસ્માતથી લઈને સમાજસેવા સુધીના વિવિધ બનાવો ટુકુ અને ટચ.

મોરબી, તા. 5 ઓગસ્ટ: મોરબી જિલ્લામાં બુધવારે અકસ્માત, ગુનાખોરી, જનહિતના પ્રશ્નો, દુર્ઘટના, ઉદ્યોગ અને સમાજસેવા સહિતના વિવિધ બનાવો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા. હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક પેપર ભરેલા ટ્રકમાં આગ…