Month: August 2026

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા સ્વચ્છતા મુદ્દે એક્શન મોડમાં

દુકાનો-ખાણીપીણીના સ્થળોની તપાસ, નિયમભંગ બદલ રૂ.25,500નો દંડ વસૂલાયો વાંકાનેર: શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળોએ કચરાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ન ફેલાય તે માટે વાંકાનેર નગરપાલિકા હવે એક્શન મોડમાં આવી…

મોરબી જિલ્લામાં ગુનાખોરીથી લઈને સેવા-સંસ્કાર સુધીનું ચિત્ર

“‘રક્ષાબંધનની લાગણી વચ્ચે દારૂ-જુગાર, મારામારી અને ચોરીના બનાવોએ પણ ચિંતા જગાવી”‘ મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન સામે આવેલા બનાવો પર નજર કરીએ તો એક તરફ રક્ષાબંધન જેવા પવિત્ર પર્વની…

વાંકાનેર પંથકના ખેડૂતોને સિંચાઈનું પાણી તાત્કાલિક આપવા કલેક્ટરને રજૂઆત

વાંકાનેર: વાંકાનેર વિસ્તારના ખેડૂતોને ઓછા વરસાદના કારણે સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી રજૂઆત પૂર્વ ધારાસભ્ય મહંમદ…

શિવાલય શેલ્ટર હોમમાં રક્ષાબંધન : રાખડીના તાંતણે બંધાઈ માનવતાની હૂંફ

વાંકાનેર: રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ લાગણી, સંવેદના અને માનવતાના બંધનને મજબૂત બનાવતો પર્વ પણ છે. આ ભાવનાને સાર્થક કરતાં શિવાલય શેલ્ટર હોમ ખાતે અનાથ, નિરાધાર તથા…

રક્ષાબંધનના પાવન પર્વે 181 મહિલા હેલ્પલાઇન ટીમે વૃદ્ધાશ્રમમાં ઉજવણી કરી, ફરજને પણ આપ્યું પ્રાધાન્ય

મોરબી: રક્ષાબંધન એટલે માત્ર ભાઈના કાંડે રાખડી બાંધવાનો તહેવાર નહીં, પરંતુ લાગણી, સુરક્ષા, સંવેદના અને સંબંધોની જવાબદારીનું પવિત્ર પ્રતીક છે. આ ભાવનાને સાર્થક કરતાં 181 મહિલા હેલ્પલાઇનની મોરબી ટીમ દ્વારા…

સેવાના સથવારે મોરબીમાં આગવી ઓળખ : સલીમભાઈ અજમેરીનો આજે જન્મદિવસ

“‘માતા-પિતાની દુઆ, વડીલોના આશીર્વાદ અને મિત્રોના પ્રેમથી સામાજિક ક્ષેત્રે સતત આગળ વધતા સલીમભાઈને સર્વસમાજ તરફથી શુભેચ્છાઓનો ધોધ”‘ મોરબી, તા. ૨૮:મોરબીના બોમ્બે મોબાઇલના સંચાલક અને સેવાભાવી સામાજિક કાર્યકર સલીમભાઈ અજમેરીનો આજે…

મોરબીમાં જશ્ને ઈદે મિલાદુન્નબીની આન-બાન-શાન સાથે ઉજવણી

“‘નાત-શરીફ, કવ્વાલી અને જુલૂસ-એ-મુબારકથી ગુંજ્યું મોરબી, સેવાકીય પ્રવૃત્તિઓથી ઉજવણીને મળ્યો માનવતાનો સંદેશ”‘ મોરબી: ઈસ્લામી કેલેન્ડરના પવિત્ર રબી-ઉલ-અવ્વલ માસમાં આવતો બારમી શરીફનો મુબારક દિવસ મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદુન્નબી તરીકે…

ઈદે મિલાદુન્નબીની આન-બાન-શાન સાથે ઉજવણી

રાજા વડલામાં ‘આઈ લવ મોહમ્મદ’નો આકાશી દડો, બાલ મુબારકના દીદાર માટે ઉમટી પડ્યો જનસમુદાય વાંકાનેર: મુસ્લિમ સમાજના પયગંબર હઝરત મહંમદ મુસ્તફા ﷺના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે ઈદે…

ઈદે મિલાદની અનોખી ઉજવણી દીની અને દુનિયાવી શિક્ષણ સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન

વાંકાનેર : જ્યાં દીની-દુનિયાવી અને ઇસ્લામી તાલીમથી બાળકો વંચિત રહી જાય છે, એવા વિસ્તારોમાં શિક્ષણ અને સંસ્કાર ની જ્યોત પ્રગટાવવાના હેતુથી મદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ મહિનાથી…

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાથી માનવતા સુધીના અનેક રંગો

“”નશાકારક કફ સિરપ, સોનાની હેરાફેરી સામે કાર્યવાહી; શ્રમિકનો બચાવ અને ‘શિવાય’ને પોલીસ પરિવારે આપ્યો પ્રેમ”” અમદાવાદ : શહેરમાં સપ્તાહ દરમિયાન કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાને લગતી વિવિધ મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી હતી.…