Month: February 2026

વાંકાનેરમાં ખુશીની લહેર: રસિકભાઈ પી. વોરા મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ બનતા ભવ્ય સ્વાગત

વાંકાનેર તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ પી. વોરાની નિમણૂક થતા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવી તેમનું…

મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજનો ૧૫મો સમુહ લગ્નોત્સવ: દાતાશ્રીઓના સહયોગથી એકતા અને સંસ્કારનું પ્રતીક

મોરબી ખાતે શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ (પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી ટીમ) દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ૧૫મો સમુહ લગ્નોત્સવ તા. ૨૨-૦૨-૨૦૨૬ રવિવારે સવારે ૯:૦૦ વાગ્યે શ્રી રામધન આશ્રમ ખાતે યોજાનાર…

દાણીલીમડા વોર્ડમાં આમ આદમી પાર્ટીની સકારાત્મક પહેલ

આમ આદમી પાર્ટી દ્વારા દાણીલીમડા વોર્ડ વિસ્તારમાં પ્રજાના પ્રશ્નોને લઈને સકારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે.દશરથ મુખીની ચાલી, ગેટ નં. ૧ છેલ્લો ડેલો, પરશિતલાલનગર સામે વિસ્તારમાં ઘણા સમયથી ગટર, પાણી…

ચોટીલામાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની દ્રઢ કાર્યવાહી

ગેરકાયદેસર ખનન અને કોલસા પરિવહન સામે કડક પગલાં છેલ્લા બે દિવસ દરમિયાન ચોટીલા સબ ડિવિઝનમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે નોંધપાત્ર અને પ્રશંસનીય કાર્યવાહી હાથ…

વાંકાનેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પોતાના મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત સક્રિય રહ્યા છે. તેઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્ચરભાઈ પટેલ સાથે મુલાકાત કરી વિસ્તારના મહત્વના પ્રશ્નોને વેગ…

વચગાળાની રજા પરથી ફરાર કૈદી કલોલથી ઝડપાયો: મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની સતર્ક કામગીરી

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૨ અને ૨૦૧ હેઠળ નોંધાયેલા ગુનામાં સજા ભોગવી રહેલા રાજકોટ જિલ્લા જેલના પાકા કામના કૈદી નંબર ૪૮૨૩૯ શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે…

રાજકોટમાં પવિત્ર રમજાન માસે ૮ વર્ષના માસૂમે રાખ્યું રોજું, સમાજે આપ્યું પ્રોત્સાહન

પવિત્ર રમજાન માસ દરમિયાન રાજકોટના બજરંગવાડી શેરી નંબર 10 વિસ્તારમાં રહેતા નવાજ અફતાબ સુમરા એ નાની ઉંમરે પૂર્ણ રોજું રાખી ખુદાની બંદગી કરી શ્રદ્ધા અને સમર્પણનો સુંદર સંદેશ આપ્યો છે.…

મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા: ગણતરીના દિવસોમાં જીવલેણ હુમલાખોરો ઝડપી પાડ્યા

મોરબી શહેરમાં થયેલા જીવલેણ હુમલાના બનાવનો ભેદ ઉકેલીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ ઝડપી અને અસરકારક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ગત ૧૩ ફેબ્રુઆરીના રોજ લીલાપર-ઘુનડા રોડ પર સિક્યુરિટી ગાર્ડ…

મોરબી વિકાસનો ઉજાસ: શોભેશ્વર રોડથી રાજપર રોડ સુધી રૂ.75 કરોડની સ્ટ્રીટ લાઇટ યોજના પ્રગતિ હેઠળ

ઉદ્યોગ નગરી તરીકે ઓળખાતું મોરબી શહેર હવે મૂળભૂત સુવિધાઓમાં પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ વિથ પોલ તથા મેન્ટેનન્સ…

વાંકાનેરનો ગર્વ: મનજીત કુમખાણીયાની ઝળહળતી સિદ્ધિઓથી જિલ્લો ગુંજ્યો!

વાંકાનેરની ધરતી ફરી એકવાર ગર્વથી ઝૂમી ઉઠી છે. મોરબી જિલ્લા ટીમમાંથી છેલ્લા પાંચ વર્ષથી સતત પસંદગી મેળવનાર વાંકાનેરના એકમાત્ર ખેલાડી મનજીત કુમખાણીયાએ પોતાના શાનદાર પ્રદર્શનથી શહેરનું નામ રોશન કર્યું છે.હાલ…

error: Content is protected !!