દાણીલીમડા વોર્ડમાં આમ આદમી પાર્ટીની સકારાત્મક પહેલ
Views: 134
0 0
Read Time:1 Minute, 33 Second

આમ આદમી પાર્ટી દ્વારા દાણીલીમડા વોર્ડ વિસ્તારમાં પ્રજાના પ્રશ્નોને લઈને સકારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે.
દશરથ મુખીની ચાલી, ગેટ નં. ૧ છેલ્લો ડેલો, પરશિતલાલનગર સામે વિસ્તારમાં ઘણા સમયથી ગટર, પાણી અને પથ્થર બાબતે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. અનેક વખત રજૂઆત અને લેખિતમાં જવાબ માંગવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, ખાસ કરીને રમઝાન મહિનાની શરૂઆતમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.અંતે સ્થાનિક રહેવાસીઓએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરતા, પાર્ટીના કાર્યકરોએ તાત્કાલિક સમસ્યાનો સ્થળ પર જઈ અભ્યાસ કર્યો અને વહેલી તકે કામ પૂર્ણ થાય તે માટે જવાબદારી લીધી.આગેવાનો અને કાર્યકરો શહેજાદ પટણી (ઝોન પ્રભારી – દાણીલીમડા),અસલમ પઠાણ,અંસાર શેખ,રફિક મેમણ,ઉસ્માન મેમણ,શાહિદ પઠાણ,કયુમશેખ,શરીફભાઈ,સમદભાઈ,આમ આદમી પાર્ટી – દાણીલીમડા ટીમ દ્વારા પ્રજાના હિત માટે સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે અને વહેલી તકે વિસ્તારના લોકોની સમસ્યાનો ઉકેલ આવે તે માટે ખાતરી આપવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *