રાજકોટમાં પવિત્ર રમજાન માસે ૮ વર્ષના માસૂમે રાખ્યું રોજું, સમાજે આપ્યું પ્રોત્સાહન
Views 233

પવિત્ર રમજાન માસ દરમિયાન રાજકોટના બજરંગવાડી શેરી નંબર 10 વિસ્તારમાં રહેતા નવાજ અફતાબ સુમરા એ નાની ઉંમરે પૂર્ણ રોજું રાખી ખુદાની બંદગી કરી શ્રદ્ધા અને સમર્પણનો સુંદર સંદેશ આપ્યો છે. માત્ર આઠ વર્ષની ઉંમરે આખો દિવસ ઉપવાસ પૂર્ણ કરી ઇબાદત કરનાર આ માસૂમ બાળક પ્રત્યે પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી સમગ્ર સુમરા સમાજ.સિપાઈ સમાજ સહિત સમગ્ર મુસ્લિમ સમાજે બાળકને શુભેચ્છા અને અભિનંદન પાઠવી તેનું મનોબળ વધાર્યું હતું. વડીલોએ જણાવ્યું કે આવી નાની ઉંમરે ધાર્મિક લાગણી અને સંસ્કાર પ્રત્યેની લાગણી સમાજ માટે પ્રેરણારૂપ છે.રમજાનનો પવિત્ર મહિનો ત્યાગ, સંયમ અને ઇબાદતનો સંદેશ આપે છે. આવા પોઝિટિવ ઉદાહરણો સમાજમાં સકારાત્મક વાતાવરણ સર્જે છે અને નવી પેઢીને સારા સંસ્કારો તરફ દોરી જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!