Author: Aarif B Diwan Phone: 9723563374

ચાર વર્ષથી ફરાર GST છેતરપીંડીના આરોપી પર કાયદાનો કડક પ્રહાર

“‘ભાવનગર LCBની શાણપણભરી કાર્યવાહી—ફરજ, ફૂર્તિ અને ફરાસતનો શ્રેષ્ઠ દાખલો”‘ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ: જાહિદ ખોલીયા, ભાવનગરઅમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર GST છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી ફરાર…

કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન ઘાંઘળી ગામે હઝરત ભંગડશાપીર દાદાનો ઉર્ષ શરીફ સંપન્ન

ભાવનગર :અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ જાહિદ ખોલીયા ભાવનગર:ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ઘાંઘળી ગામ ખાતે આવેલી હઝરત રોશન ઝમીર ભંગડશાપીર દાદાની દરગાહ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષ શરીફની…

અમદાવાદમાં કૌમી એકતાનું ઉદાહરણ: મોડી રાત્રીએ માનવ સેવાનો પ્રકાશ

અમદાવાદ તો અમદાવાદ છે—અહીં માનવતા આજે પણ જીવંત છે. ચાર વર્ષ પૂર્વે રાત્રે 1 વાગ્યે બાપુનગર રોડ પર એક ઘટના બની, જે કૌમી એકતાનું સશક્ત ઉદાહરણ બની ગઈ.સિવિલ હોસ્પિટલ પહોંચવા…

કાગળ પર વિકાસ, જમીન પર નિષ્ફળતા — મોરબીમાં શાસનતંત્રની બેદરકારી સામે કોંગ્રેસની પ્રજાહિત લડત

મોરબી નગરપાલિકામાં વર્ષ ૨૦૧૬ દરમિયાન માનનીય મુખ્યપ્રધાન સ્વ. વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં અંદાજે ₹૧૫૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના કામો કરાયા હતા. આ યોજના અંતર્ગત બનાવાયેલા ૧૦ પંપિંગ સ્ટેશનની મોરબી શહેર…

શાસન પક્ષની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસની પ્રજાહિત લડત”‘મહિલાઓ ની અવાજ બની મનિષાબાવાળા”‘

અહેમદાબાદમિત્ર ન્યુઝ રિપોર્ટ મિલન મહેતા રાજકોટ:રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પારડી ગામે આવેલ શીતળામાં મંદિર રામપાર્ક સોસાયટીમાં છેલ્લા દોઢથી બે વર્ષથી ભૂગર્ભ ગટરનો ગંભીર પ્રશ્ન યથાવત છે. ગંદા પાણીનું ઉકળાણ, રોડ…

ટંકારા ઓવરબ્રિજ પર ભયાનક ટક્કર: એસ.ટી. બસ–કન્ટેનર અકસ્માત, મોટી દુર્ઘટના સહેજમાં ટળી

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ રિયાઝ સહોરવદી ટંકારા:રાજકોટ–મોરબી રોડ પર આવેલા ટંકારા ઓવરબ્રિજ ઉતરતા સમયે એસ.ટી. બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. મુંદ્રાથી કોડીનાર જતી એસ.ટી. બસ ટંકારાથી…

SIRમાં 7/12 ફોર્મ વાંધા અરજી મામલે ભારે વિવાદ: વર્ષોથી વસવાટ કરતા નાગરિકોના નામ કાપવાની કોશિશ સામે ભાવનગર મુસ્લિમ સમાજ આક્રમક

ભાવનગર શહેરમાં SIR વિસ્તારમાં 7/12 ફોર્મમાં વાંધા અરજી કરી વર્ષોથી જે સ્થળે વસવાટ કરતા લોકોના નામ કમી કરવાની કોશિશ થતા ભારે ચકચાર મચી છે. આ મુદ્દે ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા…

મોરબીનો જુનો પાડા પુલ જોખમમાં: 15 દિવસમાં રીપેર નહીં થાય તો યુવક કોંગ્રેસનું આંદોલન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ:ઈકબાલ સાઇચા મોરબી:મોરબી શહેરને મોરબી–૧ અને મોરબી–૨ સાથે જોડતો જુનો પુલ, જે પાડા પુલ તરીકે ઓળખાય છે, હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. વર્ષો જૂનો આ પુલ રોજબરોજના…

રસ્તે રડતી બેઠેલી પત્ની… 181 અભયમની સંવેદનશીલ કામગીરીથી ફરી જોડાયું દાંપત્ય

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ:ઈકબાલ સાઇચા મોરબી:મોરબીમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પીડિત પત્નીને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સમયસર મદદ મળી. એક સજ્જન દ્વારા મળેલી જાણકારીના આધારે કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ…

ટંકારા પોલીસની સતર્કતા રંગ લાવી: ખેડૂતોની મિલકત પર હાથ મારનાર તસ્કરો ઝડપાયા

અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ટંકારા રિપોર્ટ:રિયાઝ એ.સહૉરવદીટંકારા પોલીસ દ્વારા વધુ એક વખાણવા લાયક કામગીરી સામે આવી છે. ગજડી ગામના વાડી વિસ્તારમાં કોપર વાયરની ચોરીથી પરેશાન ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થાય તેવી…