Author: Aarif B Diwan Phone: 9723563374

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી: ઘરેથી નીકળી ગયેલી એક ગભરાયેલી મહિલાનું ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સંવેદનશીલતા અને સમજદારીપૂર્વક કાઉન્સેલિંગ કરી તેમના બહેન–બનેવી સાથે સહીસલામત મિલન કરાવ્યું છે. તારીખ ૦૪/૦૨/૨૦૨૬ના રોજ એક જાગૃત નાગરિક…

દિવ્યાંગ તથા માતા-પિતા વિહોણી 51 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન

સેવા, સંસ્કાર અને સંવેદનાનો સંગમ: ગોકુલધામ, નારમાં અષ્ટમ પાટોત્સવ અને 24મો સમૂહ લગ્ન સ્વામિનારાયણ ગોકુલધામ, નાર ખાતે આજે અષ્ટમ પાટોત્સવ તથા 24મા સમૂહ લગ્ન સમારંભનું ભવ્ય આયોજન થયું. આ પાવન…

હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે ઈસરો પ્રોજેક્ટ, ઊર્જા સંરક્ષણ અને રમકડા બસનું ભવ્ય પ્રદર્શન

હળવદ: વિજ્ઞાન ગુર્જરી–સુરેન્દ્રનગરના સહયોગથી હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે ઈસરોના પ્રોજેક્ટની પ્રદર્શન બસ, ગુજરાત વિકાસ એજન્સી ગાંધીનગરની ઊર્જા સંરક્ષણ બસ તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટીની રમકડા બસનું પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત મોરબી…

મોરબી એલ.સી.બી.નો મોટો સપાટો: માટી ભરેલા ડમ્પરના ચોરખાનામાંથી રૂ. ૫.૪૦ લાખનો દારૂ ઝડપાયો

મોરબી: જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે એલ.સી.બી. (ક્રાઇમ બ્રાન્ચ) મોરબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. હળવદ રોડ પર ઊંચી માંડલ ગામ પાસે વોચ દરમિયાન માટી ભરેલા ડમ્પરની કેબિન પાછળ બનાવેલા…

અમદાવાદ મહાનગર પાલિકાનું 2026–27 નું ડ્રાફ્ટ બજેટ રજૂ

“‘હેરિટેજ થીમ પર વિશેષ ભાર”‘ અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2026–27 માટે રૂ.17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ…

વાંકાનેર ના ડૉ.એ.જે.મશાક પુત્રા ના પુત્ર ડૉ. વસીમ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

વાંકાનેર સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીમ ટેન્ડર એ. જે. મશાક પુત્રાના પુત્ર ડૉ. વસીમ એ. મશાક પુત્રાનો જન્મદિવસ આજે 4 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાઈ રહ્યો છે. ડૉ. વસીમનો જન્મ 4-1-1993ના રોજ…

ભાવનગર ખાતે 13મી સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગર દ્વારા સ્પોર્ટ કોમ્પલેક્ષ સિદસર ખાતે 13મી સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, બોટાદ…

મોરબીમાં સૈયદ અબ્દુલ રજાક બાપુ નો ઉર્ષ મુબારક યોજાશે

મોરબી વિસી ફાટક નજીક આવેલ શહીદો ના કબ્રસ્તાનમાં સૈયદ અબ્દુલ રજાક બાપુ નો દર વર્ષની જેમ આ વર્ષ દરમિયાન રાબેતા મુજબ ઉર્સ શરીફ ના કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં તારીખ…

વિશ્વ કેન્સર દિવસ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત – મેડિસિન મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત વિશેષ ઓનલાઈન સત્રનું આયોજન

કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭:૦૦ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબી: સમગ્ર વિશ્વમાં જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો વ્યાપ…

ભાવનગર જીલ્લાના માલણકા ગામે માલણકા ખોડીયાર માતાનો 58 મો પાટોત્સવ ભક્તિભાવ સાથે પૂર્ણ

ભાવનગર જિલ્લાના માલણકા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિરે 58 મૉ પાટોત્સવ ભક્તિભાવ સાથે પૂર્ણ થયો.દવે, પટેલ, ભટ્ટ અને જસપરા શાહ પરિવારના કુળદેવી ખોડિયાર માતાના મંદિરે સવારથી યજ્ઞની શરૂઆત થઈ…

error: Content is protected !!