કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં 400 વિદ્યાર્થીનીઓનો ઉત્સાહભેર સહભાગ

“‘વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિક્ષણ જાગૃતિનો પ્રેરણાદાયી કાર્યક્રમ, મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન”‘ વાંકાનેર, તા. 24 જૂન વાંકાનેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં…

ફકીર દીવાન સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં દીવાન વોરિયર્સ ઇલેવન માંડલ વિજેતા

રિપોર્ટ: મહમંદ રફીક જે. દીવાન, કિસ્મત આનંદ: મહેસાણા: સ્ટાર ઇલેવન દેદિયાસણ ગ્રુપ દ્વારા આયોજિત ફકીર દીવાન સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2 (2026)ની ફાઈનલ મેચ મહેસાણાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે…

મહોરમ પર્વ પૂર્વે મોરબી પોલીસ સજ્જ, ફૂટ પેટ્રોલિંગથી સુરક્ષાનો વિશ્વાસ મજબૂત

મોરબી: આગામી મહોરમ અને તાજિયા પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા માટે મોરબી પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. નગર દરવાજાથી દરબારગઢ સુધી યોજાયેલા પેટ્રોલિંગમાં આશરે 80 પોલીસ…

પ્રવેશોત્સવથી શિક્ષણ પ્રત્યે વિશ્વાસ મજબૂત: રામકૃષ્ણનગર કન્યા શાળામાં કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

વાંકાનેર, તા. 24 જૂન:રાજ્ય સરકારના ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’ અંતર્ગત પીએમશ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, નવાપરા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ…

ગામની શાળાનું ઋણ ચૂકવવાનો ગૌરવપૂર્ણ અવસર: ખાખરાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો

રિપોર્ટ મહંમદ શાહમદાર મોરબી, તા. 23 જૂન: શિક્ષણને પ્રાથમિકતા આપતી સરકારની નીતિઓ અને સમાજના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. આ સંદર્ભે ખાખરાળા તાલુકા શાળામાં યોજાયેલ શાળા…

ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ પર સુરક્ષાનું કવચ : ટ્રાફિક માર્શલ્સ અને ડાયવર્ઝન વ્યવસ્થાથી અકસ્માતો અટકાવવાનો પ્રયાસ

અમદાવાદ : ચોમાસાની સિઝન શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી ભરાવા, ખાડા પડવા, રોડ સેટલમેન્ટ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ વધતી હોય છે. આવી સ્થિતિમાં વાહનચાલકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં…

મોહરમના વાએઝ કાર્યક્રમથી ગુંજ્યો જામનગર : કોમી એકતા, સેવા અને ભાઈચારાનો અનોખો સંદેશ

જામનગર, તા. 23 જૂન:જામનગર શહેરના રતનબાઈ મસ્જિદ પાસે હુસૈની ચોક ખાતે પવિત્ર મહોરમ માસ નિમિત્તે યોજાતા વાએઝ કાર્યક્રમો માત્ર ધાર્મિક પ્રવચનો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ સમાજમાં કોમી એકતા, ભાઈચારો…

બામણબોર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ: 100 ટકા પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન, વૃક્ષારોપણ પણ યોજાયું

રિપોર્ટ બાબુભાઈ ડાભી રાજકોટ:રાજકોટ તાલુકાના બામણબોર સ્થિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને કુમાર છાત્રાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી…

કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ યોજાયો: 850 વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરાયો

રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે પંચાયત સંચાલિત શ્રી કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. એલ.કે.જી.થી ધોરણ-12 સુધીના અંદાજે 850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી…

મોહરમના પવિત્ર માસમાં કોમી એકતાનું પ્રતીક બન્યું ફેઝ હકક સબીલ કમિટીનું ન્યાજ લંગર

“‘વર્ષોથી હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનો સંદેશ આપતી અનોખી સેવા, હજારો લોકો લઈ રહ્યા છે પ્રસાદનો લાભ”‘ વાંકાનેર, તા. 23વાંકાનેર શહેરની ભરચક બજાર વિસ્તારમાં આવેલ સલોટ શેરી નાકે ફેઝ હકક સબીલ કમિટી દ્વારા…