યા હુસૈનના નારાથી ગુંજ્યું ભમરીયા કુવા: મિત્ર છબીલ કમિટીની નિયાઝ સેવા બની કોમી એકતાનું જીવંત પ્રતીક

વાંકાનેર, તા. 23 જૂન:પવિત્ર મોહરમ માસની શરૂઆત સાથે વાંકાનેરના ભમરીયા કુવા વિસ્તારમાં મિત્ર છબીલ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ ચાંદથી સતત નિયાઝ (પ્રસાદ) વિતરણ અને લંગર…

મોહરમ માસમાં કોમી એકતાનો સંદેશ: ઝુલ્ફીકાર છબીલ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ન્યાજ વિતરણ

વાંકાનેર, તા. 23 જૂનવાંકાનેર તાલુકા પંચાયત કચેરીના ગેટ પાસે ઝુલ્ફીકાર છબીલ કમિટી દ્વારા મોહરમ શરીફના પ્રથમ ચાંદથી લઈને નવમા ચાંદ સુધી દર વર્ષની પરંપરા મુજબ વિવિધ વાનગીઓની ન્યાજ (મહાપ્રસાદ)નું વિતરણ…

જેતપરના ખેડૂતોના હિતમાં જામનગર જિલ્લાના બાહરા ગામનો અનોખો સમર્થન પત્ર: ગ્રામ્ય એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ

પ્રવાસી રિપોર્ટર સંજય નંદેસરીયા હળવદ :મોરબી: મોરબી જિલ્લાના જેતપર (મચ્છુ) ગામના ખેડૂતોની જમીન અને ખેતી સંબંધિત પ્રશ્નોને લઈને ચાલી રહેલા આંદોલનને હવે અન્ય જિલ્લાઓમાંથી પણ સમર્થન મળવા લાગ્યું છે. જામનગર…

જામનગર જિલ્લામાંથી જેતપરના ખેડૂતોને વ્યાપક સમર્થન : ખેડૂત હિતની લડતને મળ્યો ગ્રામ્ય એકતાનો મજબૂત સાથ

સંજય નંદેસરીયા પ્રવાસી રિપોર્ટર હળવદ : જામનગર: તા. 23 જૂનમોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને હવે વિવિધ જિલ્લાઓમાંથી સમર્થન મળી રહ્યું છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેરિયા…

ધ્રાંગધ્રાની ભૂગર્ભ ગટર યોજના પર સવાલો: લીકેજથી વિકાસની ગુણવત્તા સામે પ્રશ્નચિહ્ન

રિપોર્ટ : સંજય નંદેસરિયા : ધ્રાંગધ્રાના ગોપી પાર્ક વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ગટરની પાઇપલાઇનમાં વિવિધ સ્થળોએ લીકેજ જોવા મળતા કામગીરીની…

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને વેગ આપતો જનસંપર્ક પ્રવાસ: શિક્ષણ પ્રત્યે જાગૃતિનું સશક્ત અભિયાન

વાંકાનેર-કુવાડવા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા 24 જૂન 2026ના રોજ આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવાસ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. વિવિધ…

અગરિયા, ખેડૂતો અને પર્યાવરણ વચ્ચે સંતુલનનો સવાલ: 5000 એકર જમીન ફાળવણી મુદ્દે તપાસની માંગ ઉગ્ર

રિપોર્ટ: સંજય નંદેસરીયા હળવદ: કચ્છના નાના રણ વિસ્તારમાં આશરે 5000 એકર જમીન ફાળવણીના મુદ્દે હવે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “અગર બચાવો,…

કોઠારીયા ગામે વિકાસનો માર્ગ મઢાયો: ચોમાસા પહેલાં આર.સી.સી. રોડથી ગ્રામજનોને મળશે રાહત

વાંકાનેર, તા. 22 જૂન: વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા પહેલાં વિકાસકાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. તાલુકાના કોઠારીયા ગામે નવા આર.સી.સી. રોડના નિર્માણ કાર્યની શરૂઆત થતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા…

વાંકાનેર તાલુકા પંચાયતમાં નવી સમિતિઓને મળ્યું નેતૃત્વ વિકાસ લક્ષી નિર્ણય પ્રક્રિયાને મળશે વધુ ગતિ

વાંકાનેર, તા. 23 જૂન 2026 વાંકાનેર તાલુકા પંચાયતની વિકાસયાત્રાને વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનાવવા માટે આજે તાલુકા પંચાયતની બે મહત્વપૂર્ણ સમિતિઓ – કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ – ના…

માળીયામિંયાણાના વેજલપર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ સંજય નંદેસરિયા.. માળીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.જી.પંડયા અને શ્રી એ.બી.ડોબરીયા નાયબ મદદનીશ નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય મોરબી જિલ્લા પંચાયત સદસ્ય સંદીપભાઈ કુંવરીયા તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ કૈલા…