માળીયામિંયાણાના વેજલપર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
Views: 18
0 0
Read Time:53 Second

રિપોર્ટ સંજય નંદેસરિયા..

માળીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.જી.પંડયા અને શ્રી એ.બી.ડોબરીયા નાયબ મદદનીશ નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય મોરબી જિલ્લા પંચાયત સદસ્ય સંદીપભાઈ કુંવરીયા તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ કૈલા સરપંચશ્રી હરેશ કૈલા સહકારી મંડળીના પ્રમુખશ્રી મહેશભાઈ કૈલા ખાસ ઉપસ્થિત રહ્યા હતામાળીયા બીઆરસી અને ખાખરેચી સીઆરસી સ્ટાફ સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા વેજલપર તાલુકા શાળાના આચાર્ય શિક્ષકો અને શાળા પરીવારે કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *