Month: March 2026

ચોટીલા–રાજકોટ હાઈવે પર LCBની મોટી કાર્યવાહી: રૂ. 2.18 કરોડનું વિદેશી દારૂ જપ્ત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં ચોટીલા–રાજકોટ હાઈવે પર આવેલા સુગર ‘એન’ સ્પાઈસ હોટલ નજીક LCB મોરબી દ્વારા પ્રતિબંધિત દારૂ અંગે મોટી રેડ કરવામાં આવી હતી. LCB મોરબીના PI…

વિદ્યાર્થીઓની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મુલાકાત: કાનૂની જ્ઞાનથી પ્રેરિત બની “આજનો વિદ્યાર્થી, કાલનો અધિકારી”

વાંકાનેર તા. 11 માર્ચ: શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન મેળવવાનો ઉત્તમ પ્રયાસ રૂપે મહિકા ગામ સ્થિત સનસાઈટ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલના ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા 66 વિદ્યાર્થીઓએ વાંકાનેર તાલુકા…

વાંકાનેર નગરપાલિકાની વેરા વસુલાત ઝુંબેશ તેજ — બાકીદારોમાં ચેતવણીનો સંદેશ

વાંકાનેર શહેરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘણા વર્ષોથી નગરપાલિકાનો વેરો બાકી રાખનાર અસામીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે બાકીદારોમાં ચેતનાનો…

વાંકાનેર : જીનપરા ચોક ખાતેથી ખોવાયેલ નવો મોબાઈલ શોધી પોલીસ જવાને પરત કર્યો

વાંકાનેર તાલુકાના ભેરડા ગામના સુરેશભાઈ રંગપરાએ આજરોજ બપોરે શહેરના જીનપરા ચોક ખાતે મેહુલ ટેલિકોમમાંથી રૂ. ૧૨,૫૦૦નો નવો મોબાઈલ ખરીદ્યો હતો. ઘરે જતા રસ્તામાં તેમની થેલી સાથે મોબાઈલ ખોવાઈ ગયો હતો.સદ્ભાગ્યે…

વાંકાનેર 108ની સમયસર કામગીરીથી દર્દીનો જીવ બચ્યો

વાંકાનેર ગત તા.૧૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે એક ગંભીર તબિયત બગડેલા દર્દીને સમયસર સારવાર મળતાં જીવ બચી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ૧૦૮ ઇમરજન્સી સેવા…

મોરબીની સેવા દિવેટી અલ્પાબેન કકકડ – જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારતો અનોખો માનવતાનો સેવાયજ્ઞ

મોરબી શહેરમાં માનવતા અને સેવા ભાવનાનું જીવંત ઉદાહરણ બની ઉભી રહેલી અલ્પાબેન કકકડ છેલ્લા 7 થી 8 વર્ષથી “જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુંકડો”ના સુવાક્યને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે.…

ચોટીલા ઉત્સવ ૨૦૨૫-૨૬ માટે તંત્ર સજ્જ : બે દિવસીય ભવ્ય આયોજન અંગે બેઠક યોજાઈ

ચોટીલા: તારીખ ૦૯/૦૩/૨૦૨૬ના રોજ નાયબ કલેક્ટર H. T. Makwanaના અધ્યક્ષ સ્થાને આગામી ૧૧/૦૩/૨૦૨૬ અને ૧૨/૦૩/૨૦૨૬ના રોજ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ Chamunda Mataji Temple ખાતે યોજાનારા વર્ષ ૨૦૨૫-૨૬ના બે દિવસીય ચોટીલા ઉત્સવને…

જામનગર શહેરના વિકાસને મળશે નવી ગતિ: મનપામાં આરતી કાન્વર વહીવટદાર તરીકે નિમાયા

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની છ મહાનગરપાલિકાઓનો કાર્યકાળ પૂર્ણ થતાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. આ અનુસંધાને જામનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે આરતી કાન્વરની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી…

મોરબીમાં મહિલા સશક્તિકરણને મળ્યો વેગ – જિલ્લા કક્ષાનું ભવ્ય મહિલા સંમેલન યોજાયું

મોરબી જિલ્લાના સનાળા સ્થિત પટેલ સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને અને…

પવિત્ર રમજાન માસમાં વાંકાનેરમાં સૈયદ મોમીનશાહ બાવાસાહેબના જન્મદિવસ નિમિત્તે ૪૫ ગામોમાં ભવ્ય ઈફતારી

ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશ આપતો કાર્યક્રમપવિત્ર રમજાન માસ દરમિયાન વાંકાનેરના પવિત્ર આંગણે ખુશી અને આધ્યાત્મિકતા ભર્યો માહોલ જોવા મળ્યો હતો. મોમીન સમાજના આદર્શ ધર્મગુરુ અને ‘કુત્બે કાઠિયાવાડ’ તરીકે જાણીતા…

error: Content is protected !!