Month: March 2026

મોરબીમાં એસ.ઓ.જી.નો દરોડો: નાસ્તાની દુકાનની આડમાં ચાલતા ગાંજાના વેપારનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો

મોરબી:મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જવાના રસ્તા પર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. નાસ્તાની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના…

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાને જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાના ધર્મપત્ની અને વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો, કાર્યકર્તાઓ…

વાંકાનેરમાં ભાજપ સંગઠન મજબૂત બનશે: જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાની શુભેચ્છા મુલાકાત

વાંકાનેર: વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં…

ઝાલાવાડનું ઘરેણું ‘હોથલ’ ભેંસ હવે રાજકોટનું ગૌરવ

રાજકોટ : ઝાલાવાડ વિસ્તારમાં જાણીતી અને વિશેષ ઓળખ ધરાવતી હોથલ ભેંસ હવે રાજકોટમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકોટના પશુપાલક ઘનશ્યામભાઈ મેહતાના આંગણે જાફરાબાદી નસલની આ અનોખી હોથલ ભેંસ આવતાં પશુપાલકો…

ચોટીલા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, અનેક સરકારી સેવાઓનો લોકોને લાભ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નગરપાલિકા દ્વારા આજના દિવસે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા સેવા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી…

વોર્ડ નં. 7માં નગરપાલિકા દ્વારા બાંકડા મુકાતા નાગરિકોને મળશે આરામની સુવિધા

હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિક સુવિધાઓ વધારવાના પ્રયાસો અંતર્ગત વોર્ડ નં. 7માં સાર્વજનિક જગ્યાએ સરકારશ્રી દ્વારા મળેલ બાંકડા મુકવામાં આવ્યા છે. આ બાંકડા સ્થાનિક સભ્યો સાથે સંકલન કરીને યોગ્ય સ્થળે…

વાંકાનેરમાં હજરત મોહમ્મદ શાહ બાવાનો ઐતિહાસિક ઉર્સ મુબારક: શ્રદ્ધા અને એકતાનો પવિત્ર ઉત્સવ

વાંકાનેર શહેર તથા તાલુકા પંથકના વાલીદે મશહૂર ઓલિયા હજરત મોહમ્મદ શાહ બાવાના વાર્ષિક ઉર્સ મુબારકનો પવિત્ર પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાશે. પવિત્ર રમજાન ઈદના…

હળવદના યુવા આગેવાન હિમાંશુ મહેતા મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બન્યા, શહેરમાં આનંદનો માહોલ

હળવદ : મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં હળવદ બ્રહ્મ સમાજના યુવા આગેવાન હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતાની જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણૂક થતા હળવદ શહેર તેમજ બ્રહ્મ સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ…

વાંકાનેર તાલુકામાં 108 ટીમની માનવતાભરી સેવા:વાડી વિસ્તારમાં ગરીબ મહિલાની સલામત પ્રસૂતિ

વાંકાનેર તાલુકાના શક્તિપરા ગામ નજીક જાળી બસસ્ટેન્ડ પાસેના વાડી વિસ્તારમાં ઇમરજન્સી 108 સેવા દ્વારા માનવતાભરી અને સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ધાબળા વેચીને ગુજરાન ચલાવતી એક ગરીબ મહિલાને…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે મોરબી જિલ્લા કોંગ્રેસ સક્રિય, યુવા કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી

મોરબી : આવનારી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને મોરબી…

error: Content is protected !!