વોર્ડ નં. 7માં નગરપાલિકા દ્વારા બાંકડા મુકાતા નાગરિકોને મળશે આરામની સુવિધા
Views: 80
0 0
Read Time:1 Minute, 24 Second

હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિક સુવિધાઓ વધારવાના પ્રયાસો અંતર્ગત વોર્ડ નં. 7માં સાર્વજનિક જગ્યાએ સરકારશ્રી દ્વારા મળેલ બાંકડા મુકવામાં આવ્યા છે. આ બાંકડા સ્થાનિક સભ્યો સાથે સંકલન કરીને યોગ્ય સ્થળે સ્થાપિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ બાંકડા મુકાતા વિસ્તારના લોકો, ખાસ કરીને વૃદ્ધો અને રાહદારીઓને બેસવા માટે આરામદાયક સુવિધા મળશે.


આ પ્રસંગે પ્રવીણભાઈ ઠાકોર તથા અશ્વિનભાઈ ડાભી દ્વારા ભારત મહેનતના માધ્યમથી મતદાર વિસ્તારના નાગરિકોને બેસવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ હળવદ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી સુવિધાઓ શહેરના નાગરિકોને દૈનિક જીવનમાં રાહત આપે છે.સ્થાનિક સ્તરે નગરપાલિકા અને નાગરિકો વચ્ચે સંકલનથી આવી સુવિધાઓ ઊભી થાય ત્યારે શહેરના વિકાસ અને જનસુવિધામાં વધારો થાય છે.
રિપોર્ટર: સંજય નંદેરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *