Month: March 2026

વાંકાનેર જીનપરા સોસાયટી ખાતે ચેતક હનુમાનજી મંદિર નવ-નિર્માણ મહોત્સવ સાથે રક્તદાન કેમ્પ યોજાયો

તા. 22-03-2026 ના રોજ વાંકાનેર શહેરની જીનપરા સોસાયટી ખાતે શ્રી ચેતક હનુમાનજી મંદિરના નવ-નિર્માણ તથા જીર્ણોધ્ધાર મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પાવન પ્રસંગે ધાર્મિક ભાવના સાથે સેવાકાર્યને પણ પ્રાથમિકતા…

ખન્ના માર્કેટમાં ગુમ થયેલી ૩ વર્ષની બાળકી ટ્રાફિક પોલીસ અને TRB સ્ટાફની સતર્કતાથી સલામત મળી

કચ્છના ગાંધીધામ ખાતે તા.૨૨/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના સમયે ખન્ના માર્કેટ ખાતે એક માનવતા અને ફરજપ્રતિ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મૂળ આલમનગર (બિહાર) અને હાલ મીઠી રોહર, ગાંધીધામ ખાતે રહેતા…

મોરબી સબ જેલમાં બંદીવાન ભાઈઓએ ઈદની નમાજ અદા કરી, એકતા અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો

પવિત્ર રમજાન માસના પ્રથમ ચાંદથી જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા કોમી એકતાના પ્રતીક રૂપે હોસ્પિટલો, જેલ અને મદ્રાસાઓમાં સહભાગી બની સરગી અને ઇફ્તારીના કાર્યક્રમો યોજાયા હતા. આ…

રાજ્ય સ્તરે સન્માન પામેલ શિક્ષણસેવિકા ડૉ. રૂપલબેન માંકડ

નગરના પ્રતિષ્ઠિત મહિલા આચાર્યા ડૉ. રૂપલબેન માંકડને રાજ્ય સ્તરે મળેલ સન્માન સમગ્ર શિક્ષણ જગત માટે ગૌરવની બાબત છે. અલિયાબાડા કોલેજમાં છેલ્લા ત્રણ દાયકાથી તેઓએ અધ્યાપક તરીકે માત્ર જ્ઞાન આપવાનું કામ…

વિકાસ તરફ એક વધુ પગલું: 106 કરોડના રીંગ રોડનું ખાતમુહૂર્ત સંપન્ન

તારીખ 21 માર્ચ 2026ના રોજ શનિવારે 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના માલીયાસણ ગામથી બેડી મોરબી રોડને જોડતા મહત્વપૂર્ણ રીંગ રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું હતું. રૂપિયા 106 કરોડના ખર્ચે બનનાર…

વાવણીયા ગામે ઈદુલ ફિતર પર્વ સાનંદ અને શાનદાર રીતે ઉજવાયું

માળિયા તાલુકાના વાવણીયા ગામે પવિત્ર ઈસ્લામિક તહેવાર Eid al-Fitr (ઈદુલ ફિતર) ખૂબ જ આસ્થા, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. પવિત્ર Ramadan (રમજાન માસ) દરમિયાન સમગ્ર મુસ્લિમ સમાજે ૩૦ દિવસ…

નાની ઉમરે ઈમાનની ઉજાસ – મહેરબાનુનો પ્રેરણાદાયક પ્રયાસ

કચ્છ જિલ્લાના રાપર ગામમાં ૧૧ વર્ષની માસુમ બાળા બેલીમ મહેર હારૂનભાઈએ પવિત્ર રમજાન માસ દરમિયાન અદભૂત ઈમાન, હિંમત અને શ્રદ્ધાનો સુંદર દાખલો રજૂ કર્યો છે. મહેરબાનુએ રમજાનના પ્રથમ ચાંદથી રોજા…

નાની ઉંમરે ઈબાદતનો પ્રેરણાદાયક નમૂનો: 11 વર્ષના સૈયદ મોઇનુદ્દીને પૂરાં કર્યા 30 રોજા

પવિત્ર રમજાન માસ દરમિયાન નાની ઉંમરે પણ ઈમાન, ત્યાગ અને ઈબાદતનો સુંદર દાખલો ઝીંઝુડા ગામમાંથી સામે આવ્યો છે. દોલુબાપુના ભાઈ અંજુમદિનબાપુના શહેજાદા સૈયદ મોઇનુદ્દીન અંજુને માત્ર 11 વર્ષની ઉંમરે સમગ્ર…

નાની ઉમરે મોટી ઈબાદત: ટંકારા ની 8 વર્ષની અકશા એ પૂર્ણ કર્યા 30 રોજા

પવિત્ર રમજાન માસ ઇસ્લામ ધર્મમાં ઈબાદત, ત્યાગ અને બંદગીનો મહિમા દર્શાવતો પવિત્ર સમય ગણાય છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ આ મહિનામાં રોજા રાખી ખુદાની ઇબાદતમાં લીન રહે છે. ખાસ કરીને…

નાની ઉમરે ઈબાદતનો પ્રકાશ: સાદીયા અને અર્ફા બાનુએ પૂરાં કર્યા 30 રોજા

પવિત્ર રમજાન માસ દરમિયાન રાજકોટ શહેરના દૂધની ડેરી વિસ્તારમાં રહેતા કુરેશી રિયાઝ હારૂનભાઈની બે માસુમ દીકરીઓ સાદીયા બાનુ (8 વર્ષ) અને અર્ફા બાનુ (10 વર્ષ)એ ઈમાન, મહેનત અને શ્રદ્ધાનો અનોખો…