નાની ઉંમરે ઈબાદતનો પ્રેરણાદાયક નમૂનો: 11 વર્ષના સૈયદ મોઇનુદ્દીને પૂરાં કર્યા 30 રોજા
Views: 179
0 0
Read Time:1 Minute, 27 Second

પવિત્ર રમજાન માસ દરમિયાન નાની ઉંમરે પણ ઈમાન, ત્યાગ અને ઈબાદતનો સુંદર દાખલો ઝીંઝુડા ગામમાંથી સામે આવ્યો છે. દોલુબાપુના ભાઈ અંજુમદિનબાપુના શહેજાદા સૈયદ મોઇનુદ્દીન અંજુને માત્ર 11 વર્ષની ઉંમરે સમગ્ર રમજાન માસના 30 રોજા પૂર્ણ કરીને ખુદા પ્રત્યેની અખંડ ભક્તિ દર્શાવી છે.


રોજા રાખવું એ માત્ર ભૂખ-તરસનો ત્યાગ નથી, પરંતુ આત્મશુદ્ધિ, સબર અને અલ્લાહ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિક છે. સૈયદ મોઇનુદ્દીને નાની ઉંમરે આ કઠિન ઈબાદત પૂર્ણ કરી પરિવાર અને ગામ માટે ગૌરવની લાગણી પેદા કરી છે. આ પ્રસંગે સૈયદ પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને સૌએ તેમની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી છે. આવી નાની ઉંમરે ઈબાદત પ્રત્યેનો જુસ્સો અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થાય છે. અલ્લાહ તઆલા તેમની ઈબાદત કબૂલ કરે અને તેમને દીન અને દુનિયામાં સફળતા અતા કરે તેવી દુઆ સાથે પરિવારજનો અને ગામલોકોએ દિલથી મુબારકબાદ પાઠવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *