Category: Uncategorized

ઘમલપરમાં ભાજપના નવા તાલુકા પ્રમુખ ભરતભાઈ દેગામાનું ભવ્ય સન્માન, ગેલ ભવાની માતાજીના દર્શન સાથે સમાજના આગેવાનોનો આશીર્વાદ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઘમલપર ગામ ખાતે પ્રસિદ્ધ શ્રી ગેલ ભવાની માતાજીના દર્શન અને આશીર્વાદ સાથે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત વાંકાનેર તાલુકા પ્રમુખ ભરતભાઈ દેગામાનું ચુવાળીયા ઠાકોર સમાજના આગેવાનો, સરપંચો, સંગઠનના…

મુળીમાં ભાજપ યુવા મોરચાની પ્રથમ બેઠક: સંગઠન વિસ્તરણ સાથે સેવા પ્રવૃત્તિઓ પર ભાર, રાજકીય સક્રિયતાના સંકેતો

રિપોર્ટ: એશા પારેખ, મુળી તા. 25/06/2026ના રોજ મુળી તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ દ્વારા પ્રથમ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર વિદ્યાર્થી…

રોઝા-એ-મૌલા અલી (અ.સ.)ના આબેહૂબ તાજિયાથી રાજાવડલામાં ઈમાન, એકતા અને અકીદતનો માહોલ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પવિત્ર મોહરમ માસ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રોઝા-એ-મૌલા અલી (અ.સ.)નું આબેહૂબ અને કલાત્મક તાજિયું તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 2007થી સતત…

ધમલપરમાં મહોરમ પર્વે કોમી એકતાનો અનોખો સંદેશ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું જીવંત ઉદાહરણ

વાંકાનેર તાલુકાના ધમલપર ગામે પવિત્ર મહોરમ માસ દરમિયાન છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી પરંપરા જળવાઈ રહી છે. વર્ષ 1996થી કાર્યરત દૂલ દુલ છબીલ કમિટી દ્વારા ગામમાં તાજિયા…

થલતેજ પોલીસ ચોકીનું ભવ્ય લોકાર્પણ: સુરક્ષા, જનસહભાગિતા અને વિશ્વાસનું નવું કેન્દ્ર

અમદાવાદ:અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન અંતર્ગત થલતેજ પોલીસ ચોકીનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝોન-7ના ડીસીપી શ્રી શિવમ વર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો,…

શાંતિ સમિતિ બેઠક અને ફૂટ પેટ્રોલિંગથી સુરક્ષા, સૌહાર્દ અને કોમી એકતાનો મજબૂત સંદેશ

આરીફ દિવાન મોરબી:ચોટીલા, ગતતા. 23 જૂન આગામી પવિત્ર મહોરમ-તાજિયા પર્વને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે ચોટીલા પોલીસ દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ…

સરા શાળામાં પ્રવેશોત્સવનો ઉમંગ

રિપોર્ટ: એશા પારેખ, મૂળી:મૂળી તાલુકાના સરા ગામ સ્થિત શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા. 23 જૂન, 2026ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026નું ભવ્ય આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું.…

મોહરમમાં સુરક્ષાનું ‘આકાશી કવચ’: જામનગર પોલીસનો ડ્રોન સર્વેલન્સ સાથે સઘન બંદોબસ્ત

જામનગર: મોહરમ પર્વ દરમિયાન તાજિયા જુલુસ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જામનગર પોલીસ તંત્ર દ્વારા આધુનિક ટેક્નોલોજી સાથે સઘન સુરક્ષા આયોજન હાથ ધરવામાં…

રિક્ષાચાલકની દીકરીએ જીત્યા સૌના દિલ: ‘બેટી બચાવો, બેટી ભણાવો’ પર પ્રભાવશાળી વક્તવ્ય બદલ મળ્યું ₹2,000નું સન્માન

વાંકાનેર, તા. 24 જૂન 2026 પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત પીએમ શ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, નવાપરા (વાંકાનેર) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માત્ર છ વર્ષની નાનકડી વિદ્યાર્થીની તમન્ના આરીફખાન…

હુસૈન”ના સદાથી ગુંજી ઉઠ્યા માર્ગો, કરબલાની કુરબાનીથી માનવતા અને એકતાનો સંદેશ

મહોરમનો પવિત્ર મહિનો માત્ર શોકનો પ્રસંગ નથી, પરંતુ સત્ય, ન્યાય, બલિદાન અને માનવતાના મૂલ્યોને યાદ કરવાનો અવસર છે. ૧૩૮૮ વર્ષ પહેલાં કરબલાની ધરતી પર ઇમામ હુસૈન અને તેમના સાથીદારોએ અન્યાય…