Author: Aarif B Diwan Phone: 9723563374

વાંકાનેરમાં “સૌની યોજના”નો શૂભારંભ: તળાવો ભરાશે, ખેડૂતોને મળશે જીવનદાયી પાણી

વાંકાનેર તાલુકામાં પાણી સંચાલન અને સિંચાઈ સુવિધાને મજબૂત બનાવતી “સૌની યોજના” (3 કિ.મી. વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ અંતર્ગત વિવિધ તળાવો અને ચેકડેમોને પાણીથી ભરવા માટેના મહત્વપૂર્ણ કાર્યનું ખાતમુહૂર્ત ઉત્સાહભેર યોજાયું હતું.…

દેવદૂત’ બની 108 ટીમ: ત્વરિત નિર્ણય અને ટેકનોલોજીથી નવજાતને મળ્યું નવજીવન

વાંકાનેર (તા. 30/03/2026):કહેવાય છે કે “સમયસર લેવાયેલો નિર્ણય જ જીવન બચાવે છે” — અને આ વાતને વાંકાનેરની 108 ટીમે સાબિત કરી બતાવી છે. ગંભીર મેડિકલ કટોકટી વચ્ચે, ટીમે અસાધારણ સમજદારી,…

“એકતાનો ઉત્સવ: સમૂહ લગ્ન મહોત્સવથી સમાજમાં સહકાર અને સહઅસ્તિત્વનો સંદેશ”

વાંકાનેર તાલુકાના લિંબાળા ની ધાર ખાતે તા. 5-4-2026, રવિવારે સવારે 9:00 કલાકે મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 જોડાઓનો સર્વે મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાનાર છે. આ પવિત્ર…

અશોકભાઈ કણજારીયાની સ્મૃતિમાં ક્રિકેટનો જશ્ન: થાનની બ્રધર્સ ઇલેવન બની ચેમ્પિયન

રિપોર્ટર: સંજય નંદેસરિયા, હળવદઃહળવદ ખાતે ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે સ્વ. અશોકભાઈ કણજારીયાની સ્મૃતિમાં “ઓલ ગુજરાત સતવારા સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.…

ગુરુનું ગૌરવ જાળવો – શિક્ષકોને વધારાના કામોથી મુક્ત કરો, ભવિષ્યને મજબૂત બનાવો

લોકશાહીમાં ચૂંટણી પ્રચાર, સર્વે, ગણતરી, વિવિધ સરકારી કામગીરીઓ જેવી જવાબદારીઓ મહત્વપૂર્ણ છે, પરંતુ આ કામગીરીઓનો ભાર જ્યારે શિક્ષકોના ખભા પર મૂકવામાં આવે છે, ત્યારે શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડે…

આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું: ખેડૂત મિત્રો માટે સહાય યોજનાઓનો સોનેરી અવસર

ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોએ સરળતાથી મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજીઓ માટે…

બાગાયત ક્ષેત્રે નવી તકો: સરકારશ્રીની 2026-27 સહાય યોજનાઓ માટે અરજી શરૂ

ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે ખેડુતોને પ્રોત્સાહન આપવા અનેક સહાયલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ કૃષિ આધુનિકીકરણ, ઉત્પાદન વધારવું અને ખેડુતોની આવકમાં વધારો…

નાનકડા દિલ, મોટું દાન – વિદ્યાર્થીઓની યાદગાર વિદાય ભેટ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસરીયા હળવદ:શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી, પરંતુ જીવન મૂલ્યો અને સંસ્કારોથી પણ સમૃદ્ધ બને છે—આ વાતનું જીવંત ઉદાહરણ શ્રી બુટવડા પ્રાથમિક શાળામાં જોવા મળ્યું. ધોરણ…

કુવાડવા ગામે રામનવમીનો ભવ્ય ઉત્સવ

રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે દર વર્ષે રામનવમીના પાવન અવસરે ભક્તિ, ઉમંગ અને એકતાનો અનોખો દ્રશ્ય સર્જાય છે. સમસ્ત ગામના સહયોગથી યોજાતા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામજનો ઉત્સાહભેર જોડાઈને ભવ્ય વરઘોડો કાઢે…

ખનિજ માફિયાઓ સામે કડક કાર્યવાહી: ૧૯ ઇસમોને તડીપાર, પ્રશાસનની સખત કાર્યવાહીથી કાયદો મજબૂત

ચોટીલા ડીવીઝનમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે પ્રશાસને કડક વલણ અપનાવી મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા કુલ ૧૯ ખનિજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને…