Author: Aarif B Diwan Phone: 9723563374

હળવદના ટીકર ગામે છરીના હુમલાની ઘટના, એક યુવક ગંભીર હાલતમાં અમદાવાદ રીફર

હળવદ તાલુકાના ટીકર ગામે સંધિ અને ઘાંચી સમાજના લોકો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન છરીના ઘા મારવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઝઘડા દરમિયાન એક યુવકને ગંભીર ઈજા પહોંચી…

હળવદમાં જમીન વિવાદ ઉગ્ર: જેસીબીનો ફોટો પાડતાં ખેડૂત પર હુમલો, જાનથી મારવાની ધમકી

રિપોર્ટ: સંજય નંદેસરિયા હળવદના કૃષ્ણનગર વિસ્તારમાં જમીન મામલે વિવાદ ઉગ્ર બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ખેતીકામ કરતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનગ્રા (ઉ.વ. 50)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…

કચ્છના ગાંધીધામ માં ટ્રાફિક ડ્રાઇવ – 130 વાહનો સામે કાર્યવાહી, ₹55,200 દંડ વસૂલ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદ્દામ સૈયદ ગાંધીધામ:ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા તા. 04/04/2026ના રોજ શહેર વિસ્તારમાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, નંબર…

“માનવતાની મહેક સાથે સેવા યાત્રા – રાજકોટ જંગલેશ્વર ગ્રુપની અનોખી પહેલ”

ધાર્મિક ભાવના અને માનવતાની સુગંધથી ભરપૂર સેવા કાર્યો આજના સમયમાં સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આવી જ એક અનોખી પહેલ છેલ્લા દસ વર્ષથી રાજકોટના જંગલેશ્વર ગ્રુપ દ્વારા સતત કરવામાં…

કોમી એકતાનો સ્વર: શ્રદ્ધાંજલિમાં ગુંજ્યો માનવતાનો સંદેશ

વાંકાનેર શહેરે ફરી એકવાર સાબિત કરી દીધું કે સાચી શ્રદ્ધાંજલિ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ ભાવનાઓ અને એકતામાં વસે છે. સ્વ. લાહેજ મહેબુબભાઈ હસનજીભાઈની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે યોજાયેલ સંગીતમય કાર્યક્રમ…

મોરબી જિલ્લા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની નવી રણનીતિમાં યુવાનોને પ્રાધાન્ય

મોરબી જિલ્લા પંથકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ દિવસેને દિવસે ગરમાતું જઈ રહ્યું છે. ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી અને પ્રચારમાં તેજી લાવવામાં આવી રહી…

હળવદ નજીક સુદરગઢ પાસે દેશી દારૂ સાથે કાર ઝડપાઈ, એકની ધરપકડ

રિપોર્ટ: સંજય નંદેસરિયા, હળવદહળવદ તાલુકાના સુદરગઢ ગામ નજીકથી પોલીસે દેશી દારૂ ભરેલી કાર ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જીજે 36 એપી 6748 નંબરની બલેનો કારમાંથી અંદાજે…

“દાનની દીવાદાંડી: એક પરિવારની સેવાથી ગામનું ગૌરવ વધ્યું”

રિપોર્ટ: સંજય નંદેસરિયા, હળવદચૈત્રી પૂર્ણિમાના પાવન દિવસે હળવદ તાલુકાના નવા માલણીયાદ કૃષ્ણનગર ગામ માટે એક આનંદદાયક પ્રસંગ સર્જાયો છે. ગામના પ્રવેશદ્વારના નિર્માણ માટે સ્વ. નરશીભાઈ ગોકળભાઈ કણઝરિયા ના પરિવાર દ્વારા…

હળવદમાં 25 બેઠકો માટે 100થી વધુ ભાજપનાં દાવેદારો મેદાનમાં

રિપોર્ટ સંજય નંદેસરિયા હળવદ હળવદમાં 25 બેઠકો માટે 100થી વધુ દાવેદારો મેદાનમાં હળવદ તાલુકા તથા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે…

ગાંધીધામમાં ટ્રાફિક સમસ્યા ટાળવા પોલીસ દ્વારા વેપારીઓને સૂચના

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદામ બાપુ સૈયદ ગાંધીધામ ગાંધીધામ શહેરમાં હાલ મેઈન બજાર વિસ્તારમાં રોડનું કામકાજ ચાલી રહ્યું હોવાથી અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જેના…

error: Content is protected !!