Author: Aarif B Diwan Phone: 9723563374

મોતના માચડામાં ફેરવાયેલો મીતાણા–વાલાસણ માર્ગ: અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં, ગ્રામજનોમાં રોષ

“‘જનપ્રતિનિધિઓએ તાત્કાલિક મજબૂતીકરણની કરી માંગ, “વિકાસના દાવા નહીં, હવે સુરક્ષિત રસ્તા જોઈએ”‘ ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મીતાણાથી વાલાસણ તથા વાલાસણથી મીતાણા જતો આશરે 6 કિલોમીટરનો માર્ગ આજે અત્યંત બિસ્માર…

સરકારશ્રીની સંવેદનશીલ પહેલ: કુદરતી આફતમાં મૃતકોના પરિવારને રૂ. 4 લાખની સહાય, દુઃખની ઘડીમાં રાજ્ય સરકાર બની સહારો

“”મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સહાય વિતરણ કાર્યક્રમ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને કલેક્ટર સ્વપ્નીલ ખરેની ઉપસ્થિતિમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ”” રિપોર્ટ આરીફ દિવાન મોરબી: મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કુદરતી આફતમાં…

અમદાવાદ પોલીસનો મેગા એક્શન: ૧૩૧ બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા, શહેરભરમાં સર્જિકલ સ્ટ્રાઈકથી ગુનાખોરોમાં ફફડાટ

અમદાવાદ: શહેરની કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા શહેરભરમાં વ્યાપક કોમ્બિંગ અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં…

પત્નીની આત્મહત્યાના કેસમાં પતિને નોકરીમાંથી દૂર ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓના સેવા અધિકારો અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું છે કે, સરકારી કર્મચારી સામે તેના વ્યક્તિગત જીવન સાથે સંબંધિત ફોજદારી કેસ ચાલી રહ્યો હોય માત્ર એટલા આધારે…

સાબુથી સરકારી દસ્તાવેજો સુધી ડુપ્લિકેટનો ધંધો બેફામ અમદાવાદ ક્યારે બનશે ‘નકલીમુક્ત’?

“‘નકલી બ્રાન્ડના નામે કારખાનાનો પર્દાફાશ: રૂ. 11.68 લાખનો મુદ્દામાલ જપ્ત”” અમદાવાદ,પ્રતિનિધિ:અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પોલીસે નામાંકિત બ્રાન્ડના નામે નકલી સાબુ અને ફેસવોશ બનાવતા કારખાનાનો પર્દાફાશ કરીને રૂ. 11.68 લાખથી વધુનો મુદ્દામાલ…

રાજકોટ બાર એસોસિએશનનો ગુજરાત હાઈકોર્ટના નવા સર્ક્યુલર સામે વિરોધ, 10 ઓગસ્ટે એક દિવસીય પ્રતિક હડતાળ

રાજકોટ: રાજકોટ બારએસોસિએશને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સર્ક્યુલર સામે ગંભીર વાંધો ઉઠાવી 10 ઓગસ્ટ, સોમવારના રોજ રાજકોટ શહેરની તમામ કોર્ટમાં એક દિવસીય પ્રતિક હડતાળ રાખવાનો નિર્ણય જાહેર…

છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા બે પ્રોહિબિશનના આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા

રિપોર્ટ આરીફ દિવાન મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા પાંચેક મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી તાલુકા પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.…

સેવા, સહકાર અને સંસ્કારનો અનોખો મેળો: મોરબીમાં ‘મેગા પ્રોજેક્ટ’નું આયોજન

મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ રોયલ દ્વારા આગામી રવિવાર, તા. 09 ઓગસ્ટ 2026ના રોજ સેવા અને સમાજ કલ્યાણને સમર્પિત ‘મેગા પ્રોજેક્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 10:00…

મોરબી જિલ્લામાં ગુનાઓ, અકસ્માતો અને વહીવટી કામગીરીનો મિશ્ર ચિત્ર

પોલીસની સક્રિયતા વચ્ચે ચોરી, દારૂ, જુગાર અને અકસ્માતોની ચિંતાજનક હકીકત મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન સામે આવેલી વિવિધ ઘટનાઓનું વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર એક…

તેરા તુઝકો અર્પણ’ અભિયાનથી વાંકાનેર સિટી પોલીસની સરાહનીય કામગીરી

CEIR પોર્ટલની મદદથી રૂ. 6.40 લાખના 40 ગુમ થયેલા મોબાઇલ અને રોકડ રકમ સાચા માલિકોને પરત અપાયા વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુઝકો…