મિત્ર સ્વભાવના પીએસઆઈ કે.કે. દરબારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

માળીયા મીયાણા વિસ્તારના પોલીસ મથકમાં ફરજ બજાવતા મિત્ર સ્વભાવના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે. દરબાર સાહેબનો આજે જન્મદિવસ આનંદ અને ગૌરવનો અવસર બની રહ્યો છે.સમાજ સાથે સ્નેહપૂર્ણ સંબંધો જાળવી કાયદો અને…

મોરબીમાં ફૂડ શાખાની સઘન ચકાસણી: 56 એકમોનું નિરીક્ષણ, અખાદ્ય સામગ્રી સ્થળ પર જ નાશ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને 56 હોટલ, રેસ્ટોરન્ટ અને બેકરીમાં અચાનક નિરીક્ષણ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન કેટલાક એકમોમાં ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગના બનાવો સામે આવ્યા…

મોરબી જિલ્લામાં ભાજપનો ‘અભિવાદન સમારોહ’: નવા હોદેદારોને સન્માન અને સંગઠન મજબૂત બનાવવાનો સંકલ્પ

મોરબી : ભારતીય જનતા પાર્ટી – મોરબી જિલ્લા દ્વારા નવા નિયુક્ત હોદેદારોના સન્માનાર્થે ‘અભિવાદન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર રવિવાર, તા. 22/02/2026ના રોજ સાંજે 4 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે.કાર્યક્રમનું…

પશ્ચિમ કચ્છમાં કરોડોનો દારૂ પકડાયો: કડક પગલાંથી કાયદો વ્યવસ્થાને મજબૂતી

પશ્ચિમ કચ્છ જિલ્લામાં તાજેતરમાં કરોડો રૂપિયાના ઇંગ્લિશ દારૂના જથ્થા પકડવાની નોંધપાત્ર કાર્યવાહી કાયદો અને વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે. ગુજરાત પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા સંયુક્ત…

અંજારમાં શ્રદ્ધા અને સંસ્કૃતિનો સુગંધિત મહોત્સવ: લબાણી આહીર પરિવાર દ્વારા દાદીમા ડેરીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ

અંજાર મધ્યે લબાણી ચોટારા આહીર પરિવાર દ્વારા દાદીમાની ડેરીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ભાવના અને અખૂટ શ્રદ્ધા સાથે ઉજવાયો. આ પવિત્ર પ્રસંગે સમગ્ર સમાજમાં આનંદ અને આધ્યાત્મિકતા છલકાઈ ઉઠી.અંજારના…

જીવનરક્ષક સારથિ’ – વાંકાનેર 108ની ત્વરિત કામગીરીથી વૃદ્ધને નવજીવન

‘ વાંકાનેર પંથકમાં ઇમરજન્સી સેવા ફરી એકવાર માનવતા માટે આશીર્વાદરૂપ બની છે. સમય અને શ્વાસ વચ્ચે ચાલતી જંગમાં 108ની ટીમે 50 વર્ષીય વૃદ્ધને મોતના મુખમાંથી ઉગારતા ખરા અર્થમાં ‘જીવનરક્ષક સારથિ’…

શુભ સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન

મોરબી શહેરમાં માનનીય ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના આવનાર બોમ્બે ઓપરેશનને ધ્યાનમાં રાખીને તેમના શુભ સ્વાસ્થ્ય અને ઝડપી આરોગ્યલાભ માટે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી…

માળીયા મીયાણામાં ચોરીની ઘટના બાદ ગ્રામજનો સજાગ – એકતા અને સુરક્ષાનો સંકલ્પ મજબૂત

માળીયા મીયાણા પંથકના રોહીશાળા ગામે એક જ રાતમાં ત્રણ મકાન, બે મંદિર, એક દુકાન તથા ગ્રામ પંચાયત કચેરીમાં ચોરીની ઘટનાએ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. ખાસ કરીને…

ભચાઉમાં ૫ વર્ષની ઉમેરા સમાણીનો અનોખો સંકલ્પ

“‘પવિત્ર રમજાનમાં નાનકડી ઉંમરે ખુદાની બંદગીનો સુંદર સંદેશ”‘ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદ્દામબાપુ સૈયદ ગાંધીધામ :ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતા મામદ જુસબ સમાણીની પાંચ વર્ષની દીકરી ઉમેરા સમાણીએ પવિત્ર રમજાન શરીફના…

ભચાઉ નગરપાલિકા સાથે વોર્ડ નં. ૫ની સમસ્યાઓ અંગે સકારાત્મક ચર્ચા!!!

ભચાઉ નગરપાલિકાના પ્રમુખ સાથે વોર્ડ નં. ૫ (હિંમતપુરા વિસ્તાર)ની ગટર, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અંગે સકારાત્મક અને રચનાત્મક ચર્ચા યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક આગેવાનો તથા નાગરિક પ્રતિનિધિઓ ઉપસ્થિત…