શિંગની એક પણ બોણી ન થઈ… ખાખીએ આખી પેટી ખરીદી લીધી!

આજીડેમ PI એચ.એન. પટેલની માનવતાએ મેળાની મોજ વચ્ચે નાના વેપારીના ચહેરા પર લાવી ખુશી રાજકોટ : શ્રાવણ માસના મેળામાં રોજીરોટી માટે નાની પતરાની પેટીમાં શિંગ વેચવા બેઠેલા નાના વેપારીની મેળો…

નોકરીની લાલચમાં સોશિયલ મીડિયા ફ્રોડનો ફંદો!

એરફોર્સમાં નોકરી અપાવવાના નામે પોણા બે લાખની ઠગાઈ, રાજકોટમાં ફેક આઈડીથી ‘સૂર્યકિરણ’ ટીમના લીડરની ઓળખ આપનાર ઝડપાયો સોશિયલ મીડિયા પર નોકરીની લાલચ આપી છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા હોવા છતાં…

SAY NO TO DRUGS’ અભિયાન વચ્ચે રાજકોટમાં 5.24 કિલો ગાંજો ઝડપાયો

રાજકોટમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે ચાલી રહેલા ‘SAY NO TO DRUGS’ અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગે કાર્યવાહી કરી છે. પીઆઈ બી.બી. જાડેજા, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ અને ટીમે નાના મવા…

ગુજરાતનો દરિયાકાંઠો વિકાસનું પ્રવેશદ્વાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં ‘કોસ્ટલ ઈકોલોજી, સિક્યુરિટી એન્ડ સસ્ટેનબિલિટી’ વિષયક નેશનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.મુખ્યમંત્રીએ દરિયાઈ વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ, રાષ્ટ્રીય સુરક્ષા અને…

અમદાવાદમાં એક મહિના બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ધૂળની ડમરીઓ બાદ તોફાની વરસાદથી અમદાવાદ ઠંડુંગારઅમદાવાદમાં લાંબા વિરામ બાદ શનિવારે સાંજે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડતા…

મોંઘવારીના મુદ્દે મહિલા કોંગ્રેસનો વાંકાનેરમાં વિરોધ

રાંધણગેસ, જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઘરખર્ચના વધતા બોજા સામે સરકારને ઘેરવાનો પ્રયાસ વાંકાનેર શહેરમાં મોંઘવારીના મુદ્દે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષાનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ…

ચુપણીના વિદ્યાર્થીઓની DNK ઓર્ગેનિક ફાર્મની મુલાકાત

પ્રકૃતિના સાનિધ્યમાં ખેતી અને વ્યવહારુ શિક્ષણનો અનુભવ ચુપણી: ચુપણી ગામની સરકારી શાળાના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ DNK ઓર્ગેનિક ફાર્મની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. શાળાના આચાર્ય ગોપાલભાઈ હડિયાલ તથા શિક્ષકોના માર્ગદર્શન…

લક્ઝરી બસમાંથી ૮૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

ખંભાળિયા : જૂના આરટીઓ સર્કલ પાસે પુલ નીચેથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી સમય ટ્રાવેલ્સની બસ નં. GJ-MP-45-Z-9955 મારફતે સુરતથી લાવવામાં આવેલો પરદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ૮૪…

ખેડૂત પુત્ર ડૉ. દેવેન્દ્ર કાલરીયાનો અનોખો સંકલ્પ : દાંતની સારવાર સાથે હવે ધરતીની સારવાર

“”રાજકોટમાં 26 વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે સેવા આપતા ડૉ. દેવેન્દ્ર કાલરીયા સપ્તાહના ત્રણ દિવસ ચુપણી ગામે DNK ઓર્ગેનિક ફાર્મમાં ગાય આધારિત ખેતી કરી રહ્યા છે : “લોકોને દવા આપી હવે ઝેરમુક્ત…

ગુજરાતમાં કોંગ્રેસનું ‘મિશન 2027’ નવા પ્રભારી

સુરજે વાલા ની એન્ટ્રીથી સંગઠન સક્રિય કરવાની કવાયત અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રણદીપ સુરજેવાલા ની પ્રથમ ગુજરાત મુલાકાતને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના સંદર્ભમાં મહત્વપૂર્ણ રાજકીય પગલું માનવામાં…