Month: June 2026

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: 13.26 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કવડવા-લાવડિયા રોડ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ કેસમાં કુલ રૂ.…

કણકોટની સીમમાં ગેરકાયદેસર ખનન પર એલસીબીનો પ્રહાર: ₹55 લાખના વાહનો જપ્ત, બે શખ્સો ઝડપાયા

મોરબી, તા. 7 જૂન: મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખાણ-ખનિજ પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમે વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં કાર્યવાહી…

મોટી વાવડીમાં ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી તાલુકા પોલીસે ઝડપ્યો છત્તીસગઢનો શખ્સ, લાખોનો મુદ્દામાલ કબજે

મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાંથી થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોરબી તાલુકા પોલીસને સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલો…

કાયદેસર દેવું સાબિત ન થતાં ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષવાંકાનેર કોર્ટનો મહત્વનો ચુકાદો

વાંકાનેરની અદાલતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળના ચેક બાઉન્સ કેસમાં આરોપી અશરફભાઈ દાઉદભાઈ પીપરવાડિયાને નિર્દોષ જાહેર કરતાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે માત્ર ચેક બાઉન્સ થવું જ…

શિક્ષણને પ્રોત્સાહન, પ્રતિભાનું સન્માન: વાંકાનેર તાલુકામાં ચુંવાળીયા ઠાકોર સમાજનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે સ્થિત સંતશ્રી વેલનાથબાપુની જગ્યાએ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શૈક્ષણિક સિદ્ધિ મેળવનારા અંદાજે 180…

કાયદાનો ડંડો કે સુધારાનો સંદેશ? મોરબી પોલીસની અનોખી પહેલથી અસામાજિક તત્વોમાં ફફડાટ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પોલીસ તંત્ર હવે માત્ર ગુનેગારોને પકડવા પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ગુનાખોરી તરફ વળેલા લોકોને સુધારવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે. “કાયદામાં…

સંઘર્ષથી સેવા સુધી: હેતલબેન પી. પરીખનું માનવતા માટે સમર્પિત જીવન

અમદાવાદમાં તા. 11-10-2023ના રોજ “હેત હેલ્પીંગ હેન્ડસ ચેરીટેબલ ટ્રસ્ટ”ની સ્થાપના કરનાર હેતલબેન પી. પરીખ આજે નિઃસ્વાર્થ સેવા, માનવતા અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યા છે. કોઈ મોટી આર્થિક સહાય…

રાજકારણથી પરે માનવતાનો સ્પર્શ: કાળઝાળ ગરમીમાં કોંગ્રેસ મહિલા ટીમે છાશ વિતરણથી આપી રાહત

મોરબી શહેરમાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે વોર્ડ નં. 6 વિસ્તારમાં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણનો સેવા કાર્યક્રમ યોજાયો હતો. રાજુભાઈ કાવરના સહકારથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા…

ખેડૂતની જમીન કે કંપનીનો હક? રાસંગપરના વીજ ટાવર વિવાદમાં રાજકીય મૌન પણ ચર્ચામાં

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રાસંગપર ગામે વીજ કંપનીની કામગીરીને લઈને ઊભા થયેલા વિવાદે હવે માત્ર જમીન અને વીજ લાઇનનો મુદ્દો જ નહીં, પરંતુ ખેડૂતોના હિત, વહીવટી પારદર્શિતા અને રાજકીય જવાબદારી…

દારૂબંધી સામે બુટલેગરોનો પડકાર, પોલીસનો પ્રહાર: ગુજરાતમાં ગેરકાયદે દારૂના નેટવર્ક સામે સતત જંગ

ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં બુટલેગરો નવી-નવી તરકીબો અપનાવીને દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિરમગામની હાંસલપુર ચોકડી પાસે ટ્રેલરમાં ચોરખાનાં બનાવી અને માલસામાનની આડમાં સંતાડીને લાખો રૂપિયાનો…