Category: Uncategorized

ભવનાથ તળેટીમાં શિવમય મીની કુંભનો પવિત્ર પ્રારંભ – ડમરુંના નાદે ગુંજી ઉઠ્યું ગિરનાર

ગિરનારની પવિત્ર ધરતી ભવનાથ તળેટીમાં શિવમય મીની કુંભ મેળાનો ભવ્ય પ્રારંભ ડમરુંના ગાજતા નાદ સાથે થયો. પ્રથમ જ દિવસે રવેડી જેવો દિવ્ય માહોલ સર્જાયો હતો. નાયબ મુખ્યમંત્રી સહિત સાધુ-સંતો અને…

ખેડૂત ચિંતક કાર્યક્રમ અંતર્ગત ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર એનાયતનાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા દ્વારા ઝડપી અને પારદર્શક કામગીરી

અહેમદાબાદ મિત્ર ન્યુઝ પ્રતિનિધિ હળવદ ગત તા. 10/02/2026ના રોજ નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ખેડૂત ચિંતક કાર્યક્રમ અંતર્ગત ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સરકારશ્રીના સન-2009ના…

પાળિયાદમાં ઝોન કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ ભવ્ય રીતે સંપન્ન

અહેવાલ: કનુભાઈ ખાચર પાળિયાદ સ્થિત પૂજ્ય શ્રી વિસામણબાપુની પવિત્ર જગ્યાએ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ) બોટાદ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન-1 નો ત્રિદિવસીય એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ તા.…

મોરબીમાં નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પ: માનવ સેવા સાથે કોમી એકતાનો સુંદર સંદેશ

મોરબી શહેરમાં સામાજિક સેવા અને માનવ કલ્યાણ માટે સતત કાર્યરત જેન્યુન ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા રવિવાર તા. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

લગ્ન પ્રસંગે સેવા યજ્ઞ: ઝાલા પરિવારે મોરબી જલારામ ધામમાં આખો દિવસ મહાપ્રસાદ યોજી માનવતાનો સંદેશ આપ્યો

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા મોરબી: મોરબી શહેરના જલારામ ધામ ખાતે ચાલી રહેલી સદાવ્રત સેવા માનવતાનો જીવંત ઉદાહરણ છે. દરરોજ બપોર અને સાંજે જરૂરિયાતમંદોને મહાપ્રસાદ અપાઈ સેવા કાર્ય કરવામાં…

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ઇમરજન્સી 108ની તત્પર સેવા: રસ્તામાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યા

વાંકાનેર તાલુકાના અગાવી પીપળીયા ગામે ઇમરજન્સી 108ની સમયસર અને માનવતાભરી કામગીરીનું પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. ખેતમજૂરી કરતી એક ગરીબ મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતા 11 ફેબ્રુઆરી 2026ના રોજ…

પીપળીયા ચાર રસ્તા ગ્રામ પંચાયત: સ્વચ્છતા અને સુવ્યવસ્થિત વિકાસ તરફ ચિંતન સાથે નવી દિશામાં પ્રયાણ જરૂરી

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા માળીયા મીયાણા મોરબી જિલ્લાના મહત્વપૂર્ણ જંકશન તરીકે ઓળખાતું પીપળીયા ચાર રસ્તા ગામ કચ્છ, જામનગર, રાજકોટ અને મોરબી તરફ જતાં હજારો લોકો માટે મુખ્ય અવરજવરનું…

પલાંસડીમાં 8 મહિનામાં વિકાસનો પ્રકાશ: મહિલા સરપંચના નેતૃત્વે સ્વચ્છતા અને સુવિધાઓ તરફ દમદાર પગલું!!!

વાંકાનેર તાલુકાનું પલાંસડી ગામ આજે વિકાસના નવા અધ્યાય સાથે તેજસ્વી બની રહ્યું છે. મહિલા સરપંચ નજમાબેન આસિફભાઈ લધડ બિનહરીફ ચૂંટાયા બાદ માત્ર આઠ મહિનામાં ગામમાં સ્વચ્છતા, સુવિધાઓ અને સુરક્ષાના ક્ષેત્રે…

સમાજની દીકરીઓ માટે પ્રેરણાદાયક પહેલ: પોલીસ ભરતી માટે મફત રહેવા-જમવાની સુવિધા સાથે માર્ગદર્શન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ બાબભાઈ ડાભી ચોટીલા:રાજકોટ ખાતે શ્રી ધેડીયા કોળી સમાજ ટ્રસ્ટ અને રાજકોટ મહાનગરપાલિકા કોળી કર્મચારી મંડળ દ્વારા સમસ્ત કોળી સમાજની બહેનો માટે એક પ્રેરણાદાયક અને સમાજઉત્થાનકારી આયોજન…

કોમી એકતાનો દીવો પ્રગટાવે વાંકાનેર: મદાર ટ્રસ્ટનો 11 જોડાનો સમૂહ લગ્ન મહોત્સવ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન વાંકાનેર: વાંકાનેર તાલુકાના લિંબાળા ગામ નજીક લીંબાળાની ધાર પર મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 5-4-2026ના રોજ 11 જોડાનો સમૂહ લગ્ન મહોત્સવ યોજાવાનો…

error: Content is protected !!