Author: Aarif B Diwan Phone: 9723563374

વાંકાનેરમાં શ્રી વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 46 નવદંપતીઓએ લગ્નજીવનનો શુભારંભ કર્યો સંતો મહંતો મહાનુભાવોએ આશીર્વાદ પાઠવ્યા

વાંકાનેરમાં ભરવાડ સમાજનાં ધર્મગુરુ 1008 મહામંડલેશ્વર સંતશ્રી ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લઈ ભરવાડ સમાજના 15 માં સમૂહ લગ્નમાં 46 દીકરીઓએ સંસારમાં પ્રયાણ કર્યું વાંકાનેર : શ્રી વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહ લગ્ન…

વાંકાનેરમાં શ્રી રાજાવડલા વાળા મેલડી માતાજીના પ્રાગટય દિવસ નિમીતે પંચમવિધ કાર્યક્રમો યોજાયા

નવચંડી યજ્ઞ , મહા રકતદાન કેમ્પ , મહાઆરતી , મહાપ્રસાદ તથા દેવ ડાયરો સહિત દિવસભર ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમો યોજાયા વાંકાનેર : તાલુકાના રાજાવડલા ગામના સુપ્રસિદ્ધ મેલડી માતાજી મંદિરે આજે…

દશકાના દુખાવાથી મળી મુક્તિ: આયુષ્માન કાર્ડના સહારે જ્યોતિબેન જોશી ઘૂંટણનું સફળ ઓપરેશન

આયુષ્માન કાર્ડ થકી અનેક પરિવારોને બીમારીઓની પીડા અને તેની સારવાર માટેની આર્થિક ચિંતામાંથી મુક્તિ મળી

મોરબી મહાનગરપાલિકાની ફુટ શાખાની 34 ખાણીપીણી ની દુકાનો માં ચેકિંગ કામગીરી હાથ ધરાઈ

મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણના વિક્રેતાને અને ડેરી સંચલકોને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં ફૂડ શાખા એ લાયસન્સ અને સ્વછતા અંગેની સૂચના વેપારીઓને…

મોરબી ખાતે યુવા કોંગ્રેસ ની કારોબારી મીટીંગ મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી યુવા વર્ગને સ્થાન આપવા ગુજરાત પ્રદેશ નું સૂચન

ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી રાજ્ય પાર્ટી પક્ષના નેતાઓ એલર્ટ મોડ માં આવ્યા હોય તેમ ગુજરાતના ઉદ્યોગ નગરી મોરબીમાં ભાજપ શાસનકાળ માં વિકાસથી વંચિત રહેલી મતદાર પ્રજાને ન્યાયિક…

મોરબી ના મનોદિવ્યાંગ બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ દિવ્યાંગ

મોરબી માંજ જન્મેલ મનોદિવ્યાંગ બાળક જય ઓરિયા 75% દિવ્યાંગ હોવા છતાં સમય સર ની માતા-પિતા ની યોગ્ય કેળવણી અને કાળજી દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં તેની જીવન પ્રગતિ માં અનેક સિદ્ધિઓ…

વાંકાનેર ના પચીસ વારીયા રાજકોટ રોડ પર હજરત ગેબનશાહ પીર નો ઉર્ષ મુબારક યોજાયો

વાંકાનેર માં પચીસ વરિયા વિસ્તારમાં વર્ષોથી કોમી એકતાના પ્રતીક દર વર્ષની જેમ રાબેતા મુજબ મુસ્લિમ ચાંદ 8 સામાન અંગ્રેજી તારીખ 28 ને બુધવાર ના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ સંદલ…

વાંકાનેર મોહમ્મદી લોકશાળા ખાતે મેરા યુવા ભારત ભારત સરકાર દ્વારા મારો મતદાન અધિકાર વિશે એક રેલી અને કલા રજૂઆત યોજાઈ

વાંકાનેર ખાતે આવેલ મોહમ્મદી લોકશાળા ચંદ્રપુર માં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત યોજના હેઠળ મતદાન અધિકાર વિશે જાગૃતિ કાર્યક્રમ નો કાર્યક્રમ જેમાં મેરા યુવા…

શ્રી વિદ્યામંડળ અલિયાબાડા માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રાજકોટ: ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ માનનીય સોનલબેન ડાંગરિયા ના હસ્તે ધ્વજવંદન થયું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હિમાંશુભાઈ અજાબિયા અને સંધ્યાબેન ઝાલાની સાથે આ તકે એડવોકેટ…

મેરા યુવા ભારત (ભારત સરકાર) દ્વારા ‘મારો મતદાન અધિકાર’ વિષયક રેલી અને કલા રજૂઆત યોજાઈ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત યોજના હેઠળ વી.વી.કે.એમ. સાયન્સ સ્કૂલ ખાતે ‘મારો મતદાન અધિકાર’ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન મેરા યુવા ભારત (ભારત સરકાર)…