મોરબી ખાતે યુવા કોંગ્રેસ ની કારોબારી મીટીંગ મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી યુવા વર્ગને સ્થાન આપવા ગુજરાત પ્રદેશ નું સૂચન
Views 245

ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી રાજ્ય પાર્ટી પક્ષના નેતાઓ એલર્ટ મોડ માં આવ્યા હોય તેમ ગુજરાતના ઉદ્યોગ નગરી મોરબીમાં ભાજપ શાસનકાળ માં વિકાસથી વંચિત રહેલી મતદાર પ્રજાને ન્યાયિક પ્રશ્નો ને પ્રધાન્ય આપી યુવાનો રાજકીય ક્ષેત્રે સ્થાન આપી નવા પરિવર્તન સાથે આશાઓની કિરણો નો પ્રકાશ મેળવવા કોંગ્રેસે અચ્છે દિન ની આશાઓ સાથે

2026 30 જાન્યુઆરીના રોજ પ્રથમ કારોબારી મોરબી જિલ્લાની યુવક કોંગ્રેસના નેતૃત્વમાં મીટીંગ મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલ મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ વસીમ મનસુરી મોરબી માળિયા વિધાનસભા પ્રમુખ રાજ ખાંભરા ટંકારા પડધરી વિધાનસભા પ્રમુખ મિલન સોરિયા વાંકાનેર તાલુકા પ્રમુખ શાકીબ શેરસીયા મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા પ્રકાશ રાજપરા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા એસી એસટી સેલ પ્રમુખ દિલીપભાઈ પરમાર મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન સહિત મોરબી શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં પ્રસિદ્ધ રહ્યા હતા જેમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને ધ્યાને રાખી મોરબી શહેર જિલ્લા માં કોંગ્રેસ પાર્ટી પક્ષને મજબૂત કરવા માટે પ્રજામાં જનસંપક શરૂ કરવાના આદેશો અને તેની અમલવારી કરવા ની ચર્ચા વિચારણા સાથે કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ના આદેશ અનુસાર આવનાર સમયમાં યુવક કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાની સાથે દરેક વોર્ડ વાઇઝ ખાટલા બેઠક જન સંપર્ક કાર્ય ને પ્રધાન્ય આપી ખાસ યોગ કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી પક્ષના કાર્યકરો હોદ્દેદારો એક જૂથ સાથે પ્રજા સમક્ષ પ્રજાના પ્રશ્નોને ન્યાયિક હક હિત અધિકાર માટે એલર્ટ રહેવું અને મતદાર પ્રજાને વિકાસની વાતો કરી વિરોધ પક્ષ ભાજપે વિકાસ કેવો .અને કોનો? તેની ઓળખ ભોળી મતદાર પ્રજાને પ્રજાને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા કોંગ્રેસ પાર્ટી એ સતત એલર્ટ રહેવા ની સાથે સરકારી કચેરીઓ અને સરકારી હોસ્પિટલો માં ઝડપી મતદાર પ્રજાના કામો થાય તેવા પ્રયાસો તત્કાલ કરી કોંગ્રેસ પાર્ટી પક્ષને મજબૂત કરવા મળેલી કોંગ્રેસની કારોબારી મિટિંગમાં પ્રજા લક્ષી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા સાથે કોંગ્રેસી નેતાઓ કાર્યકરોના મંતવ્યો વિચારો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!