શ્રી વિદ્યામંડળ અલિયાબાડા માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી
Views: 94
0 0
Read Time:1 Minute, 29 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રાજકોટ: ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ માનનીય સોનલબેન ડાંગરિયા ના હસ્તે ધ્વજવંદન થયું. સંસ્થાના  મેનેજિંગ ટ્રસ્ટી હિમાંશુભાઈ અજાબિયા અને સંધ્યાબેન ઝાલાની સાથે આ તકે એડવોકેટ શ્રી ગજેન્દ્રસિંહ ઝાલા,કલ્પેશ આશાણી, ભરત કાનાબાર, અનિલભાઈ મહેતા તેમજ જામનગર શહેર ના પૂર્વ મેયર અમીબેન પરીખ, જાણીતા મનોચિકિત્સક ડો. રાજુભાઈ ઠકરાર, સાહિત્યકાર સતીષભાઈ વ્યાસ (શબ્દ) અને દિનેશભાઈ માવલ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ સિવિલ જજ માનનીય પાર્વતીબેન મોકરિયાની રહી.તેમજ અલિયા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો પણ હાજર રહ્યાં. સાથે ગ્રામજનો અને બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માં સંસ્થાના વિભાગીય વડાઓ અને શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *